GSTV

પાલનપુરમાં વિકાસ નકશો રદ થતાં 15 બિલ્ડરોને અપાઈ નોટિસ, રોકાણકારોમાં ફફડાટ

બનાસકાંઠાના પાલનપુરનો વિકાસ નકશો રદ થતાં 15 જેટલા બિલ્ડરોને બાંધકામ સ્થગિત કરવા માટેની નોટીસ અપાઈ છે. અગાઉ રહેણાંક બાંધકામ માટે નગરપાલિકા દ્વારા શરતી મંજૂરી આપવામાં આવી હતી.

શરતી મંજૂરી હોવા છતાં બિલ્ડરોએ મોટાપાયે બાંધકામ કર્યું છે. પાલનપુર શહેરની નવી રહેણાંક સ્કીમના બાંધકામ સ્થગિત થતાં રોકાણકારોમાં ફફડાટ ફેલાયો છે. શહેરી વિકાસ અને ગૃહનિર્માણ વિભાગની નવી મંજૂરી ન આવે ત્યાં સુધી બાંધકામની યથા સ્થિતિ જાળવી રાખવા નગરપાલિકાનો આદેશ છે.

READ ALSO

Related posts

કચ્છ : 7 વર્ષીય બાળકીના અપહરણ બાદ દુષ્કર્મ ગુજારી ગળુ દબાવી કરાઈ હત્યા

Nilesh Jethva

સ્વર્ગીય પત્નીના સ્મરણાર્થે કેશુભાઈ પટેલે અનુદાન આપીને સોમનાથ તીર્થમાં અત્યાધુનિક ગેસ્ટ હાઉસ બંધાવ્યું હતું

Nilesh Jethva

મુંબઈ લોકલમાં હવે સામાન્ય લોકો પણ કરી શકશે મુસાફરી પરંતુ દર વખતે નહી, વાંચો આ રાખી છે શરત

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!