GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

શ્વેતા તિવારીની પુત્રીએ શેર કરી બેડ સેલ્ફી, ફેન્સે કહ્યું કેમ છે ઇન્ડિયન કાઇલી જેનર

હાલના દિવસોમાં લોકો તેમના ઘરે રહીને સમય પસાર કરી રહ્યા છે ત્યારે એકબીજા સાથે જોડાવાનો એકમાત્ર ઉપાય છે સોશિયલ મીડિયા. ફિલ્મ અને ટીવી સાથે સંકળાયેલી હસ્તીઓની વાત કરીએ તો તેઓ અત્યંત એક્ટિવ થઈ ગયા છે. બધા લોકો અત્યારે ફેન્સ સાથે જોડાયેલા રહેલા અને ચર્ચામાં રહેવા માટે રસપ્રદ પોસ્ટ શેર કરતા રહે છે. એવામાં જાણીતી એક્ટ્રેસ શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી તેના ગ્લેમરસ લુકની કારણે ચર્ચામાં આવી ગઈ છે અને તેની પોસ્ટ વાયરલ થઈ રહી છે.

View this post on Instagram

Quite literally a bed head

A post shared by Palak Tiwari (@palaktiwarii) on

એક બોલ્ડ અને ગ્લેમરસ ફોટો શેર કર્યો

2000ની સાલમાં જન્મેલી પલક તિવારી 20 વર્ષની વયે એવી સ્ટાર કિડ્સ બની ગઈ છે જેની ફેન ફોલોઇંગ સ્ટાર્સ કરતાં જરાય કમ નથી. તેમે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક બોલ્ડ અને ગ્લેમરસ ફોટો શેર કર્યો છે. તેમાં પલકે વ્હાઇટ ડ્રેસ સાથે બોલ્ડ પોઝ આપ્યો છે. આ ફોટો કોઈ પણ એક્ટ્રેસ કે મોડેલને ટક્કર મારવા માટે પૂરતો છે. આ ફોટો બાદ તેની ખૂબસુરતી અંગે પ્રશંસા થઈ રહી છે. ઘણાએ તો તેના મેકઅપને કાઇલી જેનર સાથે સરખાવ્યો છે. આ ફોટો લોકોને એટલો પસંદ આવ્યો છે કે તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

READ ALSO

Related posts

કોરોના વાયરસના કારણે દેશના અર્થતંત્ર પર અંદાજ કરતા ઘણી વધારે થઈ અસર

Nilesh Jethva

મમતા બેનર્જીએ ગૃહપ્રધાન અમિત શાહના નિવેદન બાદ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહારો

Nilesh Jethva

પક્ષપલટુ ધારાસભ્યોને પ્રજાએ જાહેરમાં મારવા જોઇએ, બનાસકાંઠાના ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!