GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

ભારતના રસ્તે ચાલવાની પાકિસ્તાનની કોશિશ, મેક ઈન પાકિસ્તાન બનાવી મિશાઈલ

પાકિસ્તાનીએ દાવો કર્યો છે કે તેણે 100 કિલોમીટરથી વધુની રેન્જમાં પ્રહાર કરવા માટે સક્ષમ એવા રોકેટ એ-100ને પોતાની સેનામાં સામેલ કર્યું છે. પાકિસ્તાની સેનાના ઈન્ટર સર્વિસિસ પબ્લિક રિલેશન્સ દ્વારા દાવો કરાયો છે કે રોકેટ એ-100નું પાકિસ્તાની વૈજ્ઞાનિકો અને ઈજનેરો દ્વારા તેમના દેશમાં જ નિર્માણ કરવામાં આવ્યું છે. પાકિસ્તાની સેનાની મીડિયા વિંગનું કહેવું છે કે એકસો કિલોમીટરથી વધારેની મારક ક્ષમતા ધરાવતું તેનું સ્વદેશી રોકેટ ઘણું અસરકાર છે અને દુશ્મને એકજૂટ થતા રોકી શકવા માટે સક્ષમ છે. આના સંદર્ભેના સમારંભમાં પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા મુખ્ય અતિથિ હતા. જનરલ બાજવાએ કહ્યુ છેકે એ-100 રોકેટના સામેલ થવાથી પાકિસ્તાની સેના સશક્ત થઈ છે અને તેની ક્ષમતા દિવસેને દિવસે વધી રહી છે.

Related posts

‘આવા લોકોને…’KRK પર ભડક્યો મનોજ બાજપાયી, આપી દીધી ખુલ્લી ચેતવણી

Bansari

જીવલેણ કોરોના વાયરસ ફેલાય છે હવાથી : 239 વૈજ્ઞાનિકોએ WHOને આપ્યા પૂરાવા, માસ્ક પહેરવાનું ના ભૂલશો

pratik shah

ઈરાન અને પાકિસ્તાનથી થશે સૌથી મોટો હુમલો, ભારતને એલર્ટ જાહેર કરવા UNની સલાહ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!