GSTV
Home » News » જ્યારે નરેન્દ્ર મોદી ભાષણ આપી રહ્યા હતા ત્યારે ઈમરાન ખાન શું કરતા હતા, જાણો

જ્યારે નરેન્દ્ર મોદી ભાષણ આપી રહ્યા હતા ત્યારે ઈમરાન ખાન શું કરતા હતા, જાણો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એસસીઓને સંબોધન કર્યુ હતુ. આ દરમિયાન તેમણે જોરશોરથી આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. મોદીએ જણાવ્યુ કે આતંકવાદની વિરૂદ્ધ દરેક દેશોને એકજુટ થવાની જરૂર છે. જ્યારે પીએમ મોદી આતંકવાદ પર પ્રહોર કરતા હતા ત્યારે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન પણ ત્યાં જ હાજર હતા. બે દીવસથી બંને દેશોના પ્રધાનમંત્રી વચ્ચે કોઈ પમ પ્રકારની વાતચીત થઈ નથી. વાતચીત દુરની વાત છે હાથ પમ મીલાવ્યો ન હતો.

શંધાઈ કોર્પોરેશન ઓર્ગનાઈજેશનના મંચ પર મોદીને પહેલા ભાષણ આપવાનુ હતુ. જ્યારે મોદીના ભાષણ પછી પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનનુ ભાષણ હતુ. જ્યારે નરેન્દ્ર મોદી મંચ પર આવ્યા તે સમયે ઈમરાન ખાન પોતાના ભાષણની પ્રેક્ટિસ કરતા જણાયા હતા. જ્યારથી બંને દેશોના પ્રધાનમંત્રી એક મંચ પર આવ્યા ત્યારથી બંને દેશોના મીડિયાની નજરો તેમના પર ટકેલી છે.

જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે વધ્યા તણાવ

મહત્તવનુ છે કે ભારતના સર્જિકલ સ્ટ્રાઈક પછી બંને દેશો વચ્ચે તણાવ વધુ જોવા મળે છે. નરેન્દ્ર મોદી જ્યારે ફરીવાર જીત્યા તો પાકિસ્તાનને આશા હતી કે તેમને શપથ ગ્રહણ સમારોહમાં મોદી ઈમરાન ખાનને આમંત્રણ આપશે પરંતુ એવુ કઈ થયુ ન હતુ. આ પહેલા ઈમરાન ખાને કહ્યુ કે જો નરેન્દ્ર મોદીની સરકાર ફરી બનશે તો બંને દેશોના સંબંધોમાં સુધારો આવશે.

READ ALSO

Related posts

આઇસલેન્ડમાં જોવા મળ્યું જળવાયુ પરિવર્તનનું વરવું દ્રશ્ય, ધરતી માટે જોવા મળ્યા આ સંકેતો

Riyaz Parmar

G-7 સમિટ શું છે? ભારત તેનું સભ્ય નથી છતાં પીએમ મોદીને અપાયું આમંત્રણ

Riyaz Parmar

G-7માં મોદીની ક્રિકેટ ડિપ્લોમેસી, એશેજમાં જીત બદલ બ્રિટનના વડાપ્રધાનને આપી શુભેચ્છા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!