GSTV
Home » News » પાકિસ્તાનનાં નાણા પ્રધાને આપ્યું રાજીનામું, નાપાક પાકનું નાણાતંત્ર ભગવાન ભરોશે

પાકિસ્તાનનાં નાણા પ્રધાને આપ્યું રાજીનામું, નાપાક પાકનું નાણાતંત્ર ભગવાન ભરોશે

bomb blast in Pakistan

પાકિસ્તાનનાં નાણામંત્રી અસદ ઉમરે ગુરૂવારે રાજીનામુ આપી દીધુ છે. અસદ ઉમર આર્થિક સંકટો સામે ઝઝૂમી રહેલાં પાકિસ્તાનને આઈએમએફ પાસેથી રાહત પેકેજ અપાવવા માટેની વાતચીતમાં શામેલ હતા. તેમણે પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઈમરાન ખાન દ્વારા તેમને નાણામંત્રાલયથી હટાવીને ઉર્જામંત્રાલયનો કાર્યભાર આપવાની ચર્ચા બાદ રાજીનામુ આપ્યુ છે.

ઉમર હાલમાં જ અમેરિકા સાથે ચર્ચા કર્યા બાદ અમેરિકાથી પાછા ફર્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે તેઓ મંત્રીમંડળમાં કોઈ પણ પદ નહી લેવાને લઈને પ્રધાનમંત્રીની સહમતિ લઈ ચૂક્યા છે.

તેમણે કહ્યુ કે મંત્રીમંડળમાં ફેરબદલની યોજના હેઠળ પ્રધાનમંત્રી ઈચ્છતા હતા કે હું નાણા મંત્રાલયની જગ્યાએ ઉર્જા મંત્રાલયનું કામકાજ સંભાળું. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની ઈમરાન ખાન સરકાર અને ઉમર ખાસ કરીને દેશની આર્થિક હાલાતને લઈને વિપક્ષીદળો., કારોબાર જગત અને જનતાનાં નિશાને છે.

READ ALSO

Related posts

બદલાતા વાતાવરણ વચ્ચે પોતાની જાતને આ રીતે રાખો સ્વસ્થ, અપનાવો આ હેલ્થ ટિપ્સ

Bansari

સૌથી ખતરનાક સર્પ દોષ ક્યારે સર્જાય છે અને શું છે તેના નિવારણ માટેના ઉપાય, અહીં જાણો

Bansari

ભારતથી મળેલી હારથી બોખલાયા પાક ફેન્સ, પોતાના જ ખેલાડીઓને જાણો શું કહ્યું

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!