GSTV

પાકિસ્તાને સતત 11માં દિવસે કર્યું સીઝ ફાયરનુ ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

Army killed 4 terrorists

Last Updated on March 5, 2019 by Mayur Vora

પાકિસ્તાને સતત 11માં દિવસે એલઓસી પર સીઝ ફાયરનુ ઉલ્લંઘન કર્યુ. પાકિસ્તાને જમ્મુના કસ્બા, પલાંવાલા અને કીરની સેક્ટરમાં પાકિસ્તાને ભારતીય ચોકીઓન નિશાન બનાવી. જેનો ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો. ભારતીય સેનાની કાર્યવાહીમાં પાકિસ્તાનની અનેક ચોકીઓ તબાહ કરવામાં આવી અને સાત જેટલા પાકિસ્તાની રેનજર્સને ઠાર કરવામાં આવ્યા હોવાના અહેલાવ છે.

સોમવારે પાકિસ્તાનને જમ્મુના સરહદી વિસ્તારમાં સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યુ હતુ. જે બાદ સેનાએ સરહદ પર મોરચો સંભાળ્યો હતો. મહત્વપૂર્ણ છે કે, પાકિસ્તાન સતત 11 દિવસથી સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યુ છે. જે બાદ સેનાને સરહદ પર એલર્ટ કરવામાં આવી છે. પાકિસ્તાને આ પહેલા કૃષ્ણાઘાટી, ઉરી, નૌશેરા  અને રાજોરી જેવા સેક્ટરમાં સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યુ હતું.

Related posts

ચોમાસું / આગામી 24 કલાકમાં રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓને મેઘો ધમરોળશે

Dhruv Brahmbhatt

રાજકારણ/ હેમંત સોરેન સરકારને ઉથલાવવા માટે થઇ હતી આ મોટી ઓફર: કોંગ્રેસના ધારાસભ્યનો આરોપ

Bansari

ભારત પ્રવાસે અમેરિકાના વિદેશ મંત્રી: પીએમ મોદી સાથે કરશે મુલાકાત, આ મહત્વના મુદ્દાઓ પર કરશે ચર્ચા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!