GSTV
Home » News » પુંછમાં ફરી પાકિસ્તાનની નાપાક હરકત, સેનાની ચોકીને બનાવી નિશાન

પુંછમાં ફરી પાકિસ્તાનની નાપાક હરકત, સેનાની ચોકીને બનાવી નિશાન

પાકિસ્તાને ફરીવાર જમ્મુ કાશ્મીરના પુંછમાં નાપાક હરકત કરી છે. પાકિસ્તાની સેનાએ પુંછમાં ભારતીય સેનાની ચોકીને નિશાન બનાવી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ. પાકિસ્તાને ભારતીય સીમામાં મોર્ટારનો મારો કર્યો અને ભારે હથિયારથી ગોળીબાર કર્યો.

પાકિસ્તાની સેનાની કાર્યવાહી બાદ ભારતીય સેનાએ પાકિસ્તાની રેન્જર્સને જડબાતોડ જવાબ આપ્યો છે. જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવતા પાકિસ્તાન સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યુ છે.

  • જમ્મુ કાશ્મીરઃ પુંછમાં પાકિસ્તાને સીઝફાયરનું કર્યુ ઉલ્લંઘન
  • પાકિસ્તાની સેનાએ ભારતીય ચોકીને બનાવી નિશાન
  • ભારતીય જવાનોએ પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ

Read Also

Related posts

આ એક્ટ્રેસે લગ્નની આગલી રાત્રે જ પતિને છોડી બીજા અભિનેતા સાથે બાંધ્યા હતા શારીરિક સંબંધો

Kaushik Bavishi

દુનિયાની સૌથી જૂની હોટલ, જેને 1300 વર્ષથી ચલાવી રહ્યો છે એક જ પરિવાર

Mansi Patel

UPમાં Viral થઈ રહી છે “ અલ્લાહ વાળી માછલી”, કિંમત પહોંચી લાખો સુધી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!