ભારતની જેલમાં કેદ પાકિસ્તાની જાસૂસનું મોત, આ છે કારણ

જાસૂસી કેસમાં જયપુર સેન્ટ્રલ જેલમાં બંધ પાકિસ્તાની નાગરિક શાકિર ઉલ ઉર્ફે મોહંમદ હનીફનું મોત થયું છે. જણાવાઈ રહ્યું છે કે ત્રણ કેદીઓ સાથે શાકિરનો ઝઘડો થયો હતો. ટીવીનો અવાજ ધીમો કરવા બાબતે પાકિસ્તાની કેદી સાથે અન્ય કેદીઓ વચ્ચે ઝઘડો થયો હતો.

શાકિરના મોતની સૂચના બાદ પોલીસ અને જેલ તંત્રના ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતી. ડીજીપી અને ડીઆજીએ જણાવ્યું કે પાકિસ્તાની કેદીના મોતની તપાસ કરાઈ રહી છે. તે 2001થી જેલમાં બંધ હતો. જયપુર સેન્ટ્રલ જેલમાં વિવિધ ગુનામાં પાકિસ્તાનના પાંચ કેદી બંધ છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter