GSTV

જમ્મુ કશ્મીરના કઠુંઆમાં બીએસએફના જવાનોએ તોડી પાડ્યું પાકિસ્તાનનું ડ્રોન

Last Updated on June 20, 2020 by Bansari

જમ્મુ કશ્મીરમાં કઠુંઆના પાનસર વિસ્તારમાં આજે સવારે 10 વાગે બીએસએફના જવાનોએ એક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું છે.

મળતી માહિતી મુજબ, પાકિસ્તાન તરફથી જાસુસીના ઈરાદે આ ડ્રોન ઉડાવામાં આવ્યું હતું. ડ્રોનમાં હથિયાર પણ અટેચ કરવામાં આવ્યા હતા. બીએસએફના જવાનોની જ્યારે આ ડ્રોન પર નજર પડી ત્યારે તેમણે 9 રાઉન્ડ ફાયરિંગ કરીને ડ્રોનને પાડી દીધું હતું.

બબિયા પોસ્ટ પર પાકિસ્તાને કર્યું અમુક રાઉન્ડ ફાયરિંગ

મહત્વનું છે આજે સવારે જમ્મુ-કશ્મીરના હીરાનગર સેક્ટરમાં પણ બબિયા પોસ્ટ પર પાકિસ્તાને અમુક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જોકે આ મામલે બીએસએફ તરફથી કોઈ જવાબી કાર્યવાહી કરવામાં નથી આવી પરંતુ સ્થિતી પર નજર રાખવામાં આવી રહી છે.

Related posts

કામની વાત/ પરિવારમાં એક LPG કનેક્શન હોય તો પણ મળી જશે નવુ કનેક્શન, આ વિશેષ સુવિધામાં સબસિડીનો લાભ પણ મળશે

Bansari

સરહદ વિવાદ/ કેન્દ્ર સરકારે બંને રાજ્યની સરહદે સીઆરપીએફને તૈનાત કરી, કછાર જિલ્લાના એસપી ICUમાં, 50 પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત

Bansari

ગજબ! બ્રિટનમાં મળેલા એક ઉલ્કાપિંડની ઉંમર પૃથ્વી કરતા પણ વધારે, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!