GSTV
Home » News » કચ્છની આંતર રાષ્ટ્રીય સરહદેથી પાકિસ્તાની ઘુસણખોર ઝડપાયો, તપાસ શરૂ

કચ્છની આંતર રાષ્ટ્રીય સરહદેથી પાકિસ્તાની ઘુસણખોર ઝડપાયો, તપાસ શરૂ

Kutch Border

ભારત પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં તણાવની સ્થિતિ છે. તેવામાં કચ્છની આંતર રાષ્ટ્રીય સરહદેથી પાકિસ્તાની ઘુસણખોર ઝડપાયો છે. કચ્છની ખાવડા બોર્ડર પરથી બીએસએફએ શંકાસ્પદ પાકિસ્તાની ઘુસણખોરને ઝડપી પાડ્યો છે અને તપાસ શરૂ કરી છે.

પાકિસ્તાન સાથે તણાવની સ્થિતિ છે. તેવામાં સરહદે સઘન પેટ્રોલિંગ ચાલી રહ્યુ છે અને બીએસએફની ટીમ ખાવડા પાસે પેટ્રોલિંગ કરતી હતી. ત્યાં શંકાસ્પદ પાકિસ્તાની શખ્સ ઝડપાયો છે.

Read Also

Related posts

પત્ની અનુષ્કા સાથે એન્ટીગાના બીચ પર આ રીતે એન્જોય કરી રહ્યો છે વિરાટ કોહલી

Arohi

તમારા ખરાબ સ્માર્ટફોનને ફક્ત 99 રૂપિયામાં રિપેર કરીને ઘરે પહોંચાડશે Flipkart, શરૂ કરી આ નવી સર્વિસ

Bansari

“સચિન તેન્ડુલકરના બધા રેકોર્ડ તોડી દેશે વિરાટ કોહલી, પણ આ એક ક્યારેય અહીં તોડી શકે”

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!