GSTV

ફરી એક વખત પાકિસ્તાની ડ્રોન ઘૂસ્યા ભારતમાં, BSFનુ ફાયરિંગ

Last Updated on January 15, 2020 by Mayur

જાબ સાથે જોડાયેલી પાકિસ્તાનની બોર્ડર તરફથી સોમવારની રાતે ફરી એક વખત બે ડ્રોન ભારતની સીમામાં ઘૂસી આવ્યા હતા.પાક. સીમા નજીક આવેલા ફિરોઝપુર બોર્ડર પાસે એક ગામમાં બે ડ્રોનની હિલચાલ જોવા મળી હતી. એ પછી BSFના જવાનોએ આ ડ્રોનને નિશાન બનાવીને ફાયરિંગ કર્યુ હતુ.

પાકિસ્તાની ડ્રોનના ભારતની સીમામાં ઘૂસણખોરીની ઘટનાઓ છેલ્લા કેટલાય સમયથી બની રહી છે. ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં પણ પંજાબમાં પાક ડ્રોન જોવા ણળ્યા હતા. તેના પર પણ બીએસએફ દ્વારા ફાયરિંગ કરાયુ હતુ. જોકે આ ડ્રોન બચી નિકળ્યા હતા. ડ્રોનની ઘૂસણખોરી સુરક્ષાદળો માટે ચિંતાનો વિષય બની છે.લોકોમાં પણ તેને લઈને ભયનો માહોલ છે. BSF દ્વારા પાકિસ્તાની રેન્જરો સાથે આ મુદ્દે અગાઉ બેઠક પણ કરાઈ હતી.જોકે ડ્રોનનો ત્રાસ યથાવત છે.

READ ALSO

Related posts

વ્યક્તિએ છાતી પર ફટાકડા મૂકી લગાવી દીધી આગ પછી થયો ધમાકો, વિડીયો જોઈ ઉડી જશે હોશ

Damini Patel

જાણવા જેવું/ પહેલાથી જ વેચાયેલી પ્રોપર્ટી તમને વેચી દેવામાં આવી છે? તો આ રીતે મળશે વળતર, જાણી લો નવો નિયમ

Bansari

પંજાબની રાજનીતિને લઈ મોટા સમાચાર/ ભાજપ શાસિત રાજ્યો બાદ કોંગ્રેસમાં પણ નેતૃત્વ પરિવર્તનના સંકેત, CMની ખુરશી પર સંકટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!