GSTV
Home » News » કચ્છ સરહદમાં ઘુસી પાકિસ્તાની બોટ, BSF જવાનોએ કરી આ કાર્યવાહી

કચ્છ સરહદમાં ઘુસી પાકિસ્તાની બોટ, BSF જવાનોએ કરી આ કાર્યવાહી

કચ્છ સરહદ નજીક સિરક્રિક સીમાં વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ ઝડપાઇ છે. બોટ સાથે બે પાકિસ્તાની ઘુષણખોરની પણ ધરપકડ કરવામાં આવી છે. BSFએ પાકિસ્તાની બોટ સાથે ઘુષણખોરને ઝડપી પાડ્યા હતા. હાલમાં સિરક્રિક બોર્ડર પર BSFનું સર્ચ ઓપરેશન જારી છે. મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાની બોટ ભારતીય સીમામાં અવાર નવાર ઘૂસી આવે છે. જેને લઈને ભારતીય જવાનો હંમેશા સતર્ક રહેતા હોય છે. પકડાયેલા ઘુસણખોરોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

READ ALSO

Related posts

ભાજપમાં જોડાતા જ અલ્પેશના બદલાયા સૂર : કહ્યું, રાજનીતિનો મૂળ ધર્મ કોંગ્રેસ ભૂલી ગઈ છે

Nilesh Jethva

પૂર્વ પીએમ દેવેગૌડા અને CM કુમારસ્વામીનાં પુત્ર એચડી રેવન્ના ચપ્પલ પહેર્યા વિના વિધાનસભા પહોંચ્યા

Riyaz Parmar

Google Play Storeએ ડિલીટ કર્યા આ જાસૂસી વાળા એપ્સ, તમારા ફોનમાં હોય તો હટાવો તુંરત

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!