GSTV

પોરબંદરના દરિયા પાસેથી મળી આવી શંકાસ્પદ બોટ, ઝડપાયા 12 પાકિસ્તાની નાગરિક

Last Updated on September 15, 2021 by Pritesh Mehta

પોરબંદરના દરિયા પાસે ગુજરાત કોસ્ટગાર્ડ પાકિસ્તાનની બોટ ઝડપી. અલ્લાહ પાવાવકલ નામની ફિશિંગ બોટ સાથે 12 ક્રુ મેમ્બરને ઝડપ્યા છે. જેમના કોવિડ ટેસ્ટ બાદ જોઈન્ટ ઈન્ટ્રોગેશન કરાશે.

પોરબંદર

તમામ સુરક્ષા એજન્સીઓ જોઈન્ટ ઈન્ટ્રોગેશનમાં જોડાશે. પ્રાથમિક પૂછપરછમાં તમામ ઝડપાયેલા 12 ક્રુમેમ્બર પાકિસ્તાની હોવાનું સામે આવ્યું છે. અને તેમની બોટ પાકિસ્તાનના સિંધ પ્રાંતની હોવાનું જાણાયું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

‘ભાજપ એટલે નીતિનભાઈ અને કમળ એટલે નીતિનભાઈ’: પૂર્વ નાયબ મુખ્યપ્રધાને ઈશારામાં વિરોધીઓ પર સાધ્યું નિશાન, રામાયણની મંથરા સાથે કરી સરખામણી

Zainul Ansari

ધારાસભ્ય કેતન ઇનામદારે ફરી બરોડા ડેરી સામે માંડ્યો મોર્ચો, બોર્ડ સામે રાખી આ માંગ: ભાજપ નેતા મામલો શાંત પાડવા પહોંચ્યા ઘરે

Zainul Ansari

અમદાવાદ: ગણેશ વિસર્જનને લઈને મહાપાલિકાએ સાબરમતી નદીના કિનારે કૃત્રિમ કુંડ બનાવ્યા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!