GSTV
Home » News » પાકિસ્તાન કાશ્મીરીઓ માટે રાજકીય અને નૈતિક સમર્થન આપશેઃ સૈયદ હૈદર શાહ

પાકિસ્તાન કાશ્મીરીઓ માટે રાજકીય અને નૈતિક સમર્થન આપશેઃ સૈયદ હૈદર શાહ

પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસે ભારતમાં પાકિસ્તાનના કાર્યકારી રાજદૂત સૈયદ હૈદર શાહે જમ્મુ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે જણાવ્યુ કે, પાકિસ્તાન હંમેશા કાશ્મીરીઓ માટે રાજકીય અને નૈતિક સમર્થન આપશે. જેથી કાશ્મીરીઓ આત્મનિર્ભર થઈને પોતાનો સંઘર્ષ શરૂ રાખી શકે.

સૈયદ હૈદરે આ પ્રકારનું નિવેદન એવા સમયે આપ્યુ જ્યારે ભારતે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવી છે. ભારતે લીધેલા નિર્ણય બાદ પાકિસ્તાનમાં  ફફડાટ ફેલાયો છે. પાકિસ્તાન દુનિયાના દેશો પાસે મદદ માગી રહ્યુ છે. જોકે, પાકિસ્તાનને દુનિયાના કોઈપણ દેશ મદદ કરવા માટે તૈયાર નથી.

Read Also

Related posts

કેવડિયા ખાતે ઇન્ડિયા આઈડિયાઝ કોન્કલેવમાં ભાગ લેવા પહોંચ્યા આ રાષ્ટ્રીય નેતાઓ

Nilesh Jethva

ગુજરાતના મહેમાન બનેલા બોલિવૂડના આ જાણીતા સીંગરે દિલ્હી હિંસા મામલે આપ્યું નિવેદન

Nilesh Jethva

અમદવાદના બાપુનગર વિસ્તારમાં એક સાથે 20 દુકાનોમાં આગ લાગતા મચી અફરા તફરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!