GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

થલ સેનાધ્યક્ષની ધમકી, કારગીલ જેવી ભૂલો ફરી નહીં કરે પાકિસ્તાન

ઓપરેશન વિજયના વીસ વર્ષ પૂર્ણ થવાની તકે આયોજીત એક કાર્યક્રમ પછી જનરલ રાવતે પત્રકારો સાથે વાતચીત કરી. સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે શુક્રવારે કહ્યું કે, પાકિસ્તાન 1999ની કારગિલ જેવી ઘુસણખોરીનું પુનરાવર્તન કરવાની હિંમ્મત નહી કરે કારણ કે, તે તેના પરિણામ જોઇ ચૂક્યુ છ અને સશસ્ત્ર સેના સરહદી વિસ્તારમાં બાજ નજર રાખેલી છે. તેમણે કહ્યું કે, તેનું કોઇ ક્ષેત્ર નહી હોય જેના પર અમે નજર રાખી રહ્યાં ના હોય. અમારા દળો બાજ નજર રાખી રહ્યાં છે અને વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી રહ્યાં છે.

તેમણે કહ્યું કે, અમને નથી લાગતુ કે પાકિસ્તાન ફરી આવો કોઇ પ્રયાસ કરશે. કારણ કે, તેઓ તેનું પરિણામ જોઇ ચૂક્યા છે. હું સ્પષ્ટપણે કહી શકું છું કે, આવનારા દિવસો અને વર્ષોમાં પાકિસ્તાન કોઇ પણ પ્રકારની ઘુસણખોરીનો પ્રયાસ નહી કરે.

કારગીલ યુદ્ધ 3 મે 1999 ના રોજ શરૂ થયું અને અંતે આશરે ત્રણ મહિના પછી 26 જુલાઈ, 1999 ના રોજ પૂરું થયું. આ યુદ્ધમાં ભારતીય સૈન્યના 527 સૈનિકો શહીદ થયા હતા. 1363 લોકો ઘાયલ થયા

READ ALSO

Related posts

પાકિસ્તાનને મોટો ઝટકો: વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશી થયા કોરોના વાયરસથી સંક્રમિત

Bansari

ધર્મ ચક્ર દિવસ પર PM મોદીની મહત્વની વાત, બૌદ્ધ ધર્મએ અહિંસા અને શાંતિનો આપ્યો સંદેશ

Arohi

એન્જિનિયરિંગ-મેડિકલ સહિતના એડિમિશન માટે આટલા મહિના જોવી પડશે રાહ: નવા સત્ર માટે સરકારે બદલવુ પડશે એકેડેમિક કેલેન્ડર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!