GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

પાકિસ્તાને ફરી મારી ગુલાંટ, કરતારપુર આવતા શ્રદ્ધાળું પાસેથી આટલી ફી ઉઘરાવશે

કરતારપુર કોરિડોરને લઈને પાકિસ્તાન ફરી એકવાર ગુલાંટ મારી છે. હવે પાકિસ્તાને 9 નવેમ્બરના કરતારપુર કોરિડોરથી આવનાર પ્રથમ કાફલા પાસેથી પણ 20 ડોલરની ફી વસૂલવાનું જણાવ્યું છે. અગાઉ પાકિસ્તાને ઉદ્ધઘાટન સમારોહમાં આવનારા શ્રદ્ધાળુઓ પાસેથી 20 ડોલરની ફી વસૂલવાનો ઇન્કાર કર્યો હતો. પરંતુ કોરિડોરના ઉદ્ઘાટનના એક દિવસ અગાઉ પાકિસ્તાની સેનાએ આ અંગે જાહેરાત કરી છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને અગાઉ કોરિડોરના ઉદ્ઘાટનના દિવસે આવનાર શ્રદ્ધાળુઓના કાફલા પાસેથી કોઈ ફી નહીં વસૂલવાની વાત કરી હતી જો કે પાકિસ્તાને હવે આ મુદ્દે પણ પલટી મારી છે.

READ ALSO

Related posts

ગાંધીનગર ખાતે કોરોનાના દર્દીઓની સારવાર માટે ડોક્ટર, પેરામેડિકલની ભરતી પ્રક્રિયામાં માત્ર 20 ટકા લોકોએ દર્શાવી તૈયારી

Nilesh Jethva

અમદાવાદ : કપડાં ધોવા બનાવ્યું ખાસ પ્રકારનું મશીન, કોરોના સામે લડવા છે ઘણુ ઉપયોગી

Nilesh Jethva

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે ત્રણ આઇપીએસ અધિકારીની ટ્રાન્સફર , જાણો કોની ક્યા કરાઈ બદલી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!