GSTV
News Trending World

કોઇના દબાણમાં આવીને મસૂદ અઝહર પર એક્શન નહી લઇએ : આતંકવાદ પર કાર્યવાહી કરવા પર પાકિસ્તાનનો સ્પષ્ટ ઇનકાર

પાકિસ્તાનના ત્રાસવાદી સંગઠન જૈશ -એ – મોહમ્મદના વડા મસૂદ અઝહર સામે પાકિસ્તાને કોઈ પણ કાર્યવાહી કરવાનો ઈનકાર કરી દીધો છે.પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે કહ્યુ હતુકે, જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર પર બૅન લગાવવાનાં મામલામાં પાકિસ્તાન કોઈ પણના દબાણમાં નહી આવે.

america warned china

અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે ચીનને અલ્ટીમેટમ આપ્યુ હતકે, તે સંયુક્તરાષ્ટ્ર તરફથી મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાની બાબતમાં ટેકનિકલ રોકને હટાવી લે. જે રિપોર્ટને ચીને નકાર્યા બાદ મોહમ્મદ ફૈસલે આ નિવેદન આપ્યુ છે.

MASOOD AZHER

ફૈસલે કહ્યુ હતુકે, આ મામલે પાકિસ્તાન જે પણ નિર્ણય કરશે તે રાષ્ટ્રહિતમાં રહેશે. પાકિસ્તાન તેમાં કોઈના પણ દબાવમાં નહિ આવે. ઉલ્લેખનીય છેકે, 14 ફેબ્રુઆરી એ જમ્મૂ-કશ્મીરના પુલવામામાં થયેલાં આતંકી હુમલા પાછળ જૈશ-એ-મોહમ્મદનો હાથ હતો.  આ હુમલામાં કેન્દ્રિય રિઝર્વ પોલીસ બળનાં 40 જવાનો શહીદ થયા હતા.

Read Also

Related posts

Ration Card/ ડીલર પાસેથી રાશન લેવાના નિયમોમાં થયો ફેરફાર! જલ્દીથી જાણી લો શું છે નવા નિયમ

Hemal Vegda

‘વિક્રમ વેધા’ ના પ્રમોશન માટે કપિલ શર્માના શોમાં પહોંચી ટીમ, સૈફ અલી ખાને કર્યો આ મજેદાર ખુલાસો

GSTV Web Desk

Income Tax: શું તમે પણ કરી છે આ ભૂલો? તો ઘરે આવશે ઈનકમ ટેક્સની નોટિસ, જાણો લો

Hemal Vegda
GSTV