GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

પાકિસ્તાન ચલાવતું હતું અલગતાવાદી સૈયદ ગિલાનીનું આ ટ્વિટર અકાઉન્ટ, થયું સસ્પેન્ડ

જમ્મૂ કશ્મીરના ઘણા વિસ્તારોમાં અડધી રાત્રે સરકારે ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી. સાથે-સાથે ઘણી જગ્યાઓએ ધારા 144 આગૂ કરી દેવામાં આવી છે. મળેલી માહિતી અનુસાર, પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લા સહિતના ઘણા નેતાઓને હાઉસ અરેસ્ટ પણ કરવામાં આવ્યા છે. તો આ કાર્યવાહીની વિજળી અલગતાવાદી અને હુરિયત કૉન્ફ્રેસ નેતા સૈયદ અલી શાહ પર પણ ત્રાટકી છે.

ઉલ્લેખનિય છે કે, સૈયદ અલી શાહ ગિલાનીનું ટ્વિટાર અકાઉન્ટ પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. મળેલા રિપોર્ટ્સ અનુસાર આ નકલી ટ્વિટર અકાઉન્ટ હતું અને તેને પાકિસ્તાન દ્વારા સંચાલિત કરવામાં આવતું હતું. આ ટ્વિટર અકાઉન્ટ પર જ ઉશ્કેરણીજનક ટ્વિટ્સ કરવામાં આવતાં હતાં. આ અકાઉન્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે.

અમિત શાહે સંસદમાં રજૂ કર્યું જમ્મૂ કશ્મીર આરક્ષણ વિધેયક
અમિત શાહે રાજ્યસભામાં પોતાના ભાષણમાં અનુચ્છેદ 370ની કલમ વિશે વાત કરી હતી અને આર્ટિકલ 370 હટાવવાનો સંકલ્પ રજૂ કર્યો.અમિત શાહે ગૃહમાં જ્યારે પ્રસ્તાવ રજૂ કર્યો એ સાથે જ વિપક્ષે હોબાળો મચાવ્યો હતો અને વિરોધ વ્યક્ત કર્યો હતો. અમિત શાહે કલમ 370 હટાવવાની ભલામણ કરી હતી.

Related posts

સોશિયલ મીડિયા પર એક પોસ્ટના 7 કરોડથી વધારે કમાય છે આ સ્ટાર્સ, ટોપ 10માં નથી એક પણ ભારતીય

Pravin Makwana

ડીસાના શિક્ષકે બનાવ્યું અનોખું મશીન, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા કરશે મદદ

Nilesh Jethva

અમેઝોન પર Wow Salary Days સેલ, 60 ટકા છૂટની સાથે મળશે કેશબૅક

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!