GSTV
Gujarat Government Advertisement

FATF એ ફરી પાકિસ્તાનને આપી ચેતવણી, આતંકવાદ સામે કાર્યવાહી કરો નહિ તો પરિણામ ભોગવવા તૈયાર રહો

Last Updated on October 24, 2019 by

FATF દ્વારા ફરીવાર પાકિસ્તાનને ચેતાવણી આપવામાં આવી છે. FATFએ જણાવ્યુ. કે, પાકિસ્તાન આતંકવાદ વિરૂદ્ધ ઝડપથી કડક કાર્યવાહી કરે. પાકિસ્તાન આમ નહીં કરે તો પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં સામેલ કરી દેવામાં આવશે. પાકિસ્તાને અત્યાર સુધીમાં 27 સૂત્રીય કાર્યક્રમ પર કામ નથી કર્યુ. એટલે FATF પાકિસ્તાન પર સતત દબાણ વધારી રહ્યુ છે.

FATFએ એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે, ભારતમાં આતંકવાદી હુમલા માટે આતંકવાદી સંગઠન જૈશ અને લશ્કર જવાબદાર છે. અને આ આતંકવાદી સંગઠન વિરૂદ્ધ પાકિસ્તાન દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. FATFએ તાજેતરમાં જણાવ્યુ હતુ કે, પાકિસ્તાન ફેબ્રુઆરી, 2020 સુધીમાં આતંકવાદ વિરૂદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહી નહી કરેતો પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં સામેલ કરી દેવામાં આવશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કામનું / હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવા જઇ રહ્યા છો? આ 5 વાતોનું રાખો ખાસ ધ્યાન, ક્યારેય નુકશાનમાં નહીં રહો

Zainul Ansari

ખુદ્દારી: મહિલાઓ પણ હવે ચલાવશે BRTS બસ, કોરોનાએ રોજગાર છીનવી લેતા ડ્રાઈવર બન્યા રેખા બેન

Pravin Makwana

ચાલુ ગાડીએ ના કરવાનું કામ કરી રહ્યો હતો ડ્રાઈવર, બારમાં ઘુસી ગઈ ટ્રક; દર્દનાક અકસ્માતમાં મહિલાનું મોત

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!