જમ્મુ કાશ્મીરની કૃષ્ણા ઘાટીમાં પાકિસ્તાને ફરીવાર સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યુ છે. પાકિસ્તાને ભારતીય સેનાની ચોકીને નિશાન બનાવી ગોળીબાર કર્યો. પાકિસ્તાનના ગોળીબાર બાદ ભારતીય સેનાએ પાકિસ્તાની રેન્જર્સને જડબાતોડ જવાબ આપ્યો છે. જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન સતત ફાયરિંગ કરી રહ્યુ છે. પાકિસ્તાન સીઝ ફાયરની આડમાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવી રહ્યુ છે. જેથી સરહદ પર ભારતીય સેનાને એલર્ટ કરવામાં આવી છે.
READ ALSO
- 84 દિવસની વેલિડિટી સાથે મેળવી શકો છો 5GB ડેટા, આ ટેલિકોમ કંપની લોન્ચ કર્યો નવો પ્લાન
- કેન્દ્રનો આદેશ / 30 જાન્યુઆરી 11 વાગ્યે 2 મિનિટ માટે થંભી જશે દેશ, ઓફિસોથી લઈને રોડ પરના વાહનોના થંભી જશે પૈડાં
- ભારે પડ્યું / મેં અકેલી હું, કેસી લગ રહી હૂં, મુઝસે દોસ્તી કરના ચાહોંગે, મેં રાતે કો 11 બજે કોલ કરુંગી અને મેસેજના થયા ઢગલા
- મારા અવાજને તમે કાયમી રીતે દબાવી દઇ શકો નહીં, ટ્રમ્પ બાદ કંગનાનું Twitter એકાઉન્ટ થયું સસ્પેન્ડ
- આનંદો/ કેદીઓ ફેબ્રુઆરીથી જેલમાં જ પોતાના સ્વજનોને મળી શકશે, 9 મહિના બાદ આ નિયમો હેઠળ મળી શકશે