GSTV

જમ્મુ કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાને કર્યું સીઝ ફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો મુતોડ જવાબ

Last Updated on July 8, 2019 by

જમ્મુ કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યુ છે. પાકિસ્તાને ભારતીય ચોકીને નિશાન બનાવી ગોળીબાર કર્યો હતો. જેમા એક ભારતીય નાગરિક ઘાયલ થયો હતો. પાકિસ્તાને સવારે ગોળીબાર કરતા ભારતીય સેનાએ પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. મહત્વપૂર્ણ છે કે, પાકિસ્તાન ભારતમાં આતંકવાદીઓને ઘુસણખોરી કરાવવા માટે સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન કરે છે. જેથી ભારતીય સેના પાકિતાનને તેની ભાષામાં જવાબ આપી રહી છે.

READ ALSO

Related posts

ચીનની સૌથી મોટી રીયલ એસ્ટેટ કંપની એવરગ્રાન્ડે નાદારીના આરે, રૂ.23 લાખ કરોડનું દેવું

Damini Patel

ખીરની રેસિપી : પિતૃપક્ષ પર ભોગ લગાવવા માટે ખીર છે લોકપ્રિય મીઠાઈ, આજે જ જાણો રેસિપી

Zainul Ansari

અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સબમરીન ડીલ પર ઉત્તર કોરિયાના તાનાશાહ લાલઘૂમ, કિમ જોંગ ઉને આપી ધમકી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!