GSTV
Home » News » પુલવામા હુમલાની પ્રથમ વરસીએ જ પાકિસ્તાનની ફરી નાપાક હરકત, અવળચંડાઈથી સરહદ પર તણાવ

પુલવામા હુમલાની પ્રથમ વરસીએ જ પાકિસ્તાનની ફરી નાપાક હરકત, અવળચંડાઈથી સરહદ પર તણાવ

પુલવામા હુમલાની પ્રથમ વરસીએ જ પાકિસ્તાને ફરી નાપાક હરકત કરી છે. પાકિસ્તાને પૂંછ સેક્ટરમાં ફરી એક વખત સીઝફાયરનું ઉલ્લંઘન કરી ભારે ગોળીબાર કરતા એક નાગરિકનું મોત નિપજ્યું છે. જો કે ભારતીય સૈન્યના જવાનો પાકિસ્તાનની આ કાયર હરકતનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે.

આ હુમલામાં ચાર લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે. પુલવામા આતંકી હુમલાની વરસી પર પાકિસ્તાનની આ અવળચંડાઇને કારણે સરહદ પર તણાવ વધી શકે છે. આ પહેલા 8 ફેબ્રુઆરીના રોજ પણ પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. તેમજ ગોળીબાર કર્યો હતો. જેમાં એક ભારતીય જવાન શહીદ થયા હતા.

READ ALSO

Related posts

કંગના બની શિવભક્ત, તમિલનાડૂના રામેશ્વરમ મંદિરમાં ભક્તિમાં લીન થઈ અભિનેત્રી

Pravin Makwana

India vs New Zealand: પ્રથમ ટેસ્ટમાં હાર માટે કોહલી જવાબદાર, આ દિગ્ગજ ખેલાડીએ લગાવ્યા ગંભીર આરોપ

Pravin Makwana

US દુતાવાસે મેલેનિયા ટ્રમ્પની દિલ્હીની સરકારી સ્કૂલોની મુલાકાતને લઈને આપ્યું મહત્વનું નિવેદન, કેજરીવાલ સાથે અમને…

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!