GSTV
Home » News » પાકિસ્તાન બન્યુ બેચેન, યુએનમાં જમ્મુ કાશ્મીરનો મુદ્દો ઉઠાવી કરી રહ્યું છે આ વાત

પાકિસ્તાન બન્યુ બેચેન, યુએનમાં જમ્મુ કાશ્મીરનો મુદ્દો ઉઠાવી કરી રહ્યું છે આ વાત

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવતા પાકિસ્તાન બેચેન છે. જેથી પાકિસ્તાન દુનિયાના દેશ સહિત યુએનમાં જમ્મુ કાશ્મીરનો મુદ્દો ઉઠાવી રહ્યુ છે. ત્યારે યુએનમાં ભારતના સ્થાયી સભ્ય સઈદ અકબરુદ્દીને પાકિસ્તાનને ચેતાવણી આપતા જણાવ્યુ હતુ કે, પાકિસ્તાન ફરીવાર યુએનમાં જમ્મુ કાશ્મીનો મુદ્દો ઉઠાવશે તો ભારત તેનો આકરા શબ્દોમાં જવાબ આપવા તૈયાર રહશે.

પાકિસ્તાન યુએનના મંચનો ઉપયોગ આતંકવાદને આશરો આપવા અને દુનિયાના દેશોનું ધ્યાન ભટકાવવા માટે કરે છે. પાકિસ્તાન આતંકવાદ ઉપર કોઈ કડક કાર્યવાહી નહીં કરે તો ભારત તેનો જવાબ આપવામાં સક્ષમ છે.

પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને કાશ્મીરનો મુદ્દો યુએનમાં ઉઠાવવાના સંકેત આપ્યા છે. 27મી ઓક્ટોબરે યુએનની મહાસભામાં પાકિસ્તાની પીએમ ઈમરાન ખાન અને ભારતના પીએમ નરેન્દ્ર મોદી સંબોધન કરવાના છે.  જેથી પાકિસ્તાનની તમામ કુટનીતિ પહેલા ભારતે વિશેષ તૈયારીઓ શરૂ કરી છે.

Read Also

Related posts

શરીરે ભરાવદાર એક્ટ્રેસેસને પસંદ કરે છે અક્ષય કુમાર, એટલે જ એની ફિલ્મોમાં હોય છે આ હિરોઈનો

Dharika Jansari

ધડક ગર્લ જાહ્નવી જિમમાં સાથે લઈ જાય છે લાખો રૂપિયાનું પર્સ, તમે પણ જુઓ કેવું છે…

Dharika Jansari

પરિણીતી ચોપરાએ કર્યો ખુલાસો, સ્કૂલમાં હતી ત્યારે છોકરાએ ર્સ્ક્ટ ઊંચો કરીને….

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!