GSTV

ફ્રાંસમાં વિશ્વ સમક્ષ પાકિસ્તાનનું પાપ છાપરે ચઢી પોકારશે, FATFની બેઠકમાં કરાશે બ્લેક લિસ્ટ

Last Updated on October 13, 2019 by Arohi

ફ્રાંસના પેરિસમાં આજથી FATFની બેઠક મળવા જઈ રહી છે. જેમા પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરાવમાં આવી શકે છે.  અથવા પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી હટાવવામાં આવી શકે છે. FATFની આ બેઠક 18મી ઓક્ટોબર સુધી મળવાની છે. FATFએ પાકિસ્તાનને જૂન, 2018માં ગ્રે લિસ્ટમાં સામેલ કર્યુ હતુ. જેથી પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને મોટુ નુકસાન થયુ હતુ.

પાકિસ્તાનની અર્થવ્યવસ્થા કોમામાં જવાની છે

FATF પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં સામેલ કરશે તો પાકિસ્તાનની અર્થવ્યવસ્થા કોમામાં જવાની છે. દુનિયાના કોઈપણ દેશ પાકિસ્તાનમાં રોકાણ કરતા પહેલા સો વખત વિચાર કરશે.. પાકિસ્તાન પહેલાથી આર્થિક રીતે કંગાળ થઈ ગયુ છે. અને FATF દ્વારા કોઈપણ પ્રકારનો નિર્ણય લેવામાં આવશે તો પાકિસ્તાની મુશ્કેલીમાં વધારો થવાનો છે. પાકિસ્તાને આતંકવાદી સંગઠન વિરૂદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરતા FATFએ પાકિસ્તાનને ચેતાવણી પણ આપી હતી. જેથી પાકિસ્તાન માટે FATFની આ બેઠક મહત્વની સાબિત થવાની છે.

Read Also

Related posts

દેશમાં પ્રથમ ઇલેક્ટ્રિક હાઈવે બનાવવાની તૈયારી શરૂ: સરકાર કરી રહી છે વાતચીત, જાણો કેવી રીતે કરશે કામ

Zainul Ansari

Indian Railways : રેલવેએ યુવાનો માટે શરૂ કરી રેલ કૌશલ વિકાસ યોજના, 50 હજાર યુવાનોને નોકરી માટે આપશે તાલીમ

Vishvesh Dave

પંજાબના નવા મુખ્યમંત્રી ઘેરાયા આક્ષેપના વંટોળમાં, આવતાની સાથે જ ઉઠી પદ પરથી હટાવી દેવાની માંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!