GSTV
Home » News » પાકિસ્તાને સુંદરબનીમાં ફરી કર્યુ સીજફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

પાકિસ્તાને સુંદરબનીમાં ફરી કર્યુ સીજફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

પાકિસ્તાન પોતાની નાપાક કરતુતો કરવાનું બંધ નથી કરી રહ્યું. જમ્મુ- કાશ્મીરના રાજૌરીના સુંદરબની સેક્ટરમાં પાકિસ્તાને સીજફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાનના ફાયરિંગનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે.

પાકિસ્તાને ગુરુવારે પણ યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. પૂંછ જિલ્લાના કૃષ્ણાઘાટી સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ગોળાબારી કરવામાં આવી હતી. પાકિસ્તાનની આ ગોળાબારીનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો. બે દિવસ પહેલા પાકિસ્તાને કૃષ્ણાઘાટી સેક્ટરમાં યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો જેમા એક જવાન શહિદ થયો હતો.

આ પહેલા બુધવારે પાકિસ્તાને ફરિવાર જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં મોર્ટાર વડે હુમલો કર્યો હતો. જેનો ભારતે તુરંત જવાબ આપ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે પાકિસ્તાન તરફથી રાજૌરી જિલ્લાના સુંદરબની સેક્ટરમાં લગભગ સાંજે 3.45 વાગ્યે યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો.

READ ALSO

Related posts

શિલ્પા શેટ્ટીની માતા સામે સુરતમાં નોન બેલેબલ વોરન્ટ ઇશ્યૂ કરાયુ, આવો છે ગંભીર આરોપ

Nilesh Jethva

આ બેંકે દિવાળી પહેલા ગિફ્ટ આપી, હવે રેપો રેટ વ્યાજ લોન પર આધારિત રહેશે

pratik shah

પીએસઆઈ આપઘાત કેસમાં પરિવારે આ ગંભીર આરોપ લગાવતા રહસ્ય ઘેરાયું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!