GSTV
Home » News » પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં રચ્યો ઇતિહાસ

પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં રચ્યો ઇતિહાસ

ઓવલમાં રવિવારે રમાયેલી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનની ટીમે ભારત સામે ઇતિહાસ રચ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને ઓપનરો ફખર જમાનની સદી અને અઝહર અલી ઉપરાંત મોહમ્મદ હાફિઝની અર્ધ સદીની મદદથી ભારત સામે ચાર વિકેટના નુકશાને 338 રન બનાવ્યા હતા.

338 રનના વિશાળ સ્કોરની સાથે પાકિસ્તાને ભારત સામે પ્રથમ ઇનિંગ્સમાં સર્વાધિક સ્કોર બનાવ્યો છે. આ પહેલા આ સ્કોર 329 રનનો હતો. જેને પાકિસ્તાને બે વખત બનાવ્યો હતો. 16 માર્ચ 2004ના રોજ રાવલપિંડીમાં રમાયેલી મેચમાં પાકિસ્તાનની ટીમે 329 રન બનાવી મેચ જીતી હતી. જ્યારે 18 માર્ચ 2012ના રોજ ઢાકામાં 329 રન બનાવ્યા બાદ પાકિસ્તાનને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Facebook | Youtube | Twitter

Related posts

પીએમ મોદીએ ત્રીજી વખત કરી મન કી બાત, મહાત્મા ગાંધી અને ભગવાન શ્રી કૃષ્ણને કર્યા યાદ

Mayur

ઓટો સેક્ટરમાં મંદીના કારણે ગાડીઓના પાર્ટ્સ સપ્લાય કરતી 400 કંપનીઓને 10 હજાર કરોડનું નુકશાન

Arohi

સીએમ વિજય રૂપાણી સહિત ગુજરાતના નેતાઓએ અરૂણ જેટલીને શ્રદ્ધાંજલી અર્પણ કરી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!