GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

VIDEO-પાકિસ્તાનની શાળામાં તિરંગો લહેરાવાયો, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની ગીત વાગ્યું

પાકિસ્તાનની એક શાળામાં તિરંગો અને ફિર ભી દિલ હે હિદુસ્તાની ગીત વગાડવામાં આવતા શાળા વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, કેટલાક બાળકો ડાંસ કરી રહ્યા છે. સમગ્ર વિવાદ સામે આવતા પાકિસ્તાનના કરાચીમાં ચાલતી આ શાળાની નોંધણી રદ કરી દેવામાં આવી. સિંધ સરકારે મામલે જણાવ્યુ કે, શાળામાં આ પ્રકારના કાર્યક્રમ રાષ્ટ્રીય ગરિમાની વિરૂદ્ધમાં છે.

આ પ્રકારના કાર્યક્રમનો પાકિસ્તાનમાં સખત વિરોધ કરવામાં આવશે. આ વીડિયો કરાચીમાં આવેલી મામ બેબી કેર સ્કૂલનો છે.વીડિયો બાદ શાળાને કારણ બતાઓ નોટિસ ફટકારવામાં આવી.

READ ALSO

Related posts

અંતરીક્ષમાં જીવનની સંભાવના દેખાઈ, લઘુગ્રહ સેરસ ઉપર પાણીનો ભંડાર હોવાનો નાસાએ કર્યો દાવો

Mansi Patel

પંજાબમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ બાજવાની સુરક્ષા દૂર કરાતા વિવાદ

Mansi Patel

રાજ્યના 118 કોરોના વોરિયર્સનું સ્વતંત્રતા દિવસે કરવામાં આવશે સન્માન, આ રહ્યું લીસ્ટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!