GSTV
Home » News » આ પ્રતાવ હજી પણ ખુલ્લો છે, હવે આગળ વધવાનો વારે ભારતનો: પાકિસ્તાન

આ પ્રતાવ હજી પણ ખુલ્લો છે, હવે આગળ વધવાનો વારે ભારતનો: પાકિસ્તાન

પાકિસ્તાને કહ્યું છે કે પરમાણુ પરીક્ષણ પર રોક લગાવવાના પોતાના એકતરફી નિર્ણયને ભારત સાથે મળીને તેને દ્વીપક્ષીય સમજૂતીમાં બદલવાનો તેનો પ્રસ્તાવ હજીપણ ખુલ્લો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડોક્ટર મોહમ્મદ ફૈસલે કહ્યું છે કે પાકિસ્તાને ઓગસ્ટ-2016માં જણાવ્યું હતું કે તેઓ પરમાણુ પરીક્ષણ પર રોક લગાવવાના પોતાના એકતરફી નિર્ણયને ભારતની સાથે મળીને દ્વિપક્ષીય સમજૂતીમાં બદલવામાં આવે છે. પાકિસ્તાને કહ્યું છે કે આ પ્રસ્તાવ હજીપણ ખુલ્લો છે અને તેના ઉપર આગળ વધવાનો વારો ભારતનો છે.

પરમાણુ પરીક્ષણ પર રોકનો પ્રસ્તાવ હજીપણ ખુલ્લો

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું નિવેદન

પરમાણુ પરીક્ષણ પર રોકને પ્રસ્તાવ હજી પણ ખુલ્લોઃ પાકિસ્તાન

Related posts

હવે તમને તત્કાળ મળી શકશે ટિકિટ, રેલ્વેએ મુસાફરો માટે બાધારૂપ બનતી આ વસ્તુને હટાવી દીધી

Mayur

ભારતની સિધ્ધિ : વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર : બ્રિટન, ફ્રાન્સ પાછળ

Mayur

મુસ્લિમ મહિલાઓને વિરોધ પ્રદર્શન કરતી જોઇ આનંદ થયો ! : સુમિત્રા મહાજન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!