GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

પાકિસ્તાન બેહાલ: વધતી મોંઘવારી મામલે પાક.સ્ટેટ બેન્કનું નિવેદન, કહ્યું- ખાનસા’બ…

કાશ્મીરને આઝાદ કરાવવાનાં સપના જોતું પાકિસ્તાન હાથમાં વાટકો લઇને ભીખ માગી રહ્યું છે. રોજબરોજ પાકિસ્તાનમાં મોંઘવારી માઝા મુકી રહિ છે. તેમજ સૌથી મહત્વપુર્ણ વાત એ છે કે ભીખારી પાકિસ્તાનનો રૂપિયો પણ કંગાળ થઈ રહ્યો છે.

પાકિસ્તાનની ઈકોનોમીની હાલત દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે અને હવે ડોલર સામે પાકનો રૂપિયો ગગડીને 160 પર પહોંચતા પાકિસ્તાનમાં મોંઘવારી બેકાબૂ બની છે.

આ વર્ષની શરૂઆતથી પાકનો રૂપિયો ડોલર સામે સતત ગગડી રહ્યો છે. પાકના કેટલાક શહેરોમાં એક લીટર દુધનો ભાવ 200 રૂપિયા પર પહોંચી ગયો છે. આ જ સ્થિતિ ચાલુ રહી તો ધનિક વર્ગ રોજની જરૂરિયાતની વસ્તુઓ ખરીદતા બે વખત વિચાર કરશે.

રોજબરોજની વસ્તુઓમાં આગઝરતી મોંઘવારી

પાકમાં ડુંગળીના ભાવ 77 ટકા, તરબૂચની કિંમતમાં 55 ટકા, ટામેટાની કિંમતમાં 46 ટકા, લીંબનુ કિંમતમાં 43 ટકા, ખાંડની કિંમતમાં 26 ટકાનો વધારો થયો છે. મીટ 400 રૂપિયે કિલો અને કેળા 150 રૂપિયે ડઝનના હિસાબે વેચાઈ રહ્યા છે. મટનનો તો ભાવ 1100 રૂપિયે કિલો પર પહોંચ્યો છે.

એક તોલા સોનાંનો ભાવ

રસોઈ ગેસના ભાવમાં એક મહિનામાં 85 ટકાનો, પેટ્રોલના ભાવમાં 23 ટકા, ડિઝલના ભાવમાં 23 ટકાનો, બસના ભાડામાં 51 ટકાનો, લાઈટ બિલમાં 8 ટકા અને મકાનના ભાડામાં 6 ટકાનો વધારો થયો છે.

Shani Nakshatra Pushya

પાકમાં એક તોલા સોનાની કિંમત 75900 રૂપિયા સુધી પહોંચી છે. પાક સ્ટેટ બેન્કે ચેતવણી આપી છે કે, મોંઘવારી પર લગામ નહી લાગી તો હાલત બેકાબૂ થઈ જશે. મહત્વનું છે કે ટુંક સમયમાં FATFની બેઠક યોજાવાની છે. તેમજ આ બેઠકમાં પાકિસ્તાન માટે માઠા સમાચાર આવે તેવી શક્યતા છે. આ મામલે પાક પીએમ ઇમરાન ખાન સતત ચિંતાતુર છે. તેમજ આ બેઠકમાં શું જવાબ આપવો તેની તૈયારી કરી રહ્યા છે. જો કે ઇમરાન ખાન પીએમ બન્યા પછી અર્થતંત્ર માટે ઘણાં પ્રયાસો કરી રહ્યા છે. પરતું કારગત સાબિત થયા નથી. જો કે પાક.સ્ટેટ બેન્કે સરકારને મોંઘવારી કાબૂમાં લેના આગ્રહ કર્યો છે.

READ ALSO

Related posts

MCIનો મોટો નિર્ણય, પાકિસ્તાના હેઠળના કાશ્મીર અને લદ્દાખની મેડિકલ ડિગ્રી ઉપર ભારતમાં પ્રતિબંધ

Mansi Patel

જન્માષ્ટમી: મથુરામાં જન્મ લેવાની તૈયારીમાં છે ભગવાન કૃષ્ણ, ભક્તો કરી શકશે ઓનલાઈન દર્શન

Pravin Makwana

મોદીના મત ક્ષેત્રમાં સ્વાસ્થ્ય કર્મીઓની હાલત કફોડી, આપી રહ્યા છે સામૂહિક રીતે રાજીનામા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!