GSTV
India News Trending

UNHRCમાં પાકિસ્તાને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો પણ કોઈ દેશ મદદ કરવા માટે તૈયાર નથી

UNHRCમાં ભારતે પાકિસ્તાનને જમ્મુ કાશ્મીર મુદ્દે જડબાતોડ જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના સચિવ વિજય ઠાકુર સિંહે જણાવ્યુ કે, પાકિસ્તાન જમ્મુ કાશ્મીરનો મુદ્દો દુનિયાના દેશ સમક્ષ ઉઠાવી રહ્યો છે. પરંતુ કોઈ પણ દેશ તેને મદદ કરવા માટે તૈયાર નથી. સંયુક્ત રાષ્ટ્ર, અમેરિકા, ચીન, રશિયા, ઈસ્લામિક દેશો સહિત દરેક જગ્યાએથી કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને કોઈનો પણ ટેકો નહીં મળવા છતાં પાકિસ્તાને જીનેવામાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. જોકે, UNHRCમાં ભારતના તર્ક સામે પાકિસ્તાનની સૌથી મોટી હાર થઈ છે.

READ ALSO

Related posts

અમેરિકાની જાસૂસી માટે ચીનને શોધ્યો નવો ઉપાય, હવે આ પાડોશી દેશી મદદ લેશે 

Padma Patel

પાકિસ્તાનમાં ખાવાના ફાંફા, લોટની ચોરી રોકવા માટે કલમ 144 લાગુ 

Padma Patel

upcoming movie: દ્રૌપદી સહિત ઈતિહાસ પર આધારિત છે આ 6 ફિલ્મો, દર્શકો દ્વારા ખૂબ જ આતુરતાથી જેની જોવાઈ રહી છે રાહ

HARSHAD PATEL
GSTV