GSTV

હું મોદીને ઓળખું છું તે પાકિસ્તાનને ભીખનો કટોરો લઈ ભટકતા જોવા ઈચ્છે છે

Last Updated on October 23, 2019 by Karan

પોતાના વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા પાકિસ્તાનના રેલવેપ્રધાન શેખ રશીદે ફરી એક વખત પીએમ મોદીને લઇને પોતાનો ડર ઉજાગર કર્યો છે. શેખ રશીદે કહ્યું કે ભારતના વડાપ્રધાન મોદી ઇચ્છે છે કે પાકિસ્તાન ભીખનો કટોરો લઇને દર દર ભટકે. એટલું જ નહીં તેમણે બંને દેશો વચ્ચેના તણાવ અંગે કહ્યું કે સરહદ પર ખતરો ઘણો વધી ગયો છે અને બંને દેશો વચ્ચે અઘોષિત યુદ્ધ જેવી પરિસ્થિતિ છે.

પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ શેખ રશીદે કહ્યું કે બંને દેશોના સૈનિકો એકબીજા પર ક્લસ્ટર બોંબ વરસાવી રહ્યા છે. ભારતને પણ ખબર છે કે હવે જો યુદ્ધ થશે તો તે પરમાણુ યુદ્ધ થશે. હું ભારતના પીએમ મોદીના ઇરાદાઓને બરાબર ઓળખી ગયો છું. તેઓ ઇચ્છે છે કે પાકિસ્તાન ભીખનો કટોરો લઇને ઉભું રહે અને શ્રીલંકા તેમજ માલદીવ બની જાય.

READ ALSO

Related posts

યુવાનો સ્ટ્રોકથી સાવધાન / ભારતમાં દર વર્ષે 18 લાખ કેસ નોંધાય છે : 25 ટકા દર્દીઓ 50 વર્ષથી ઓછી વયના, કઈ રીતે રોકવી આ બિમારી?

Zainul Ansari

ચેતવણીરૂપ સમાચાર / કારમાં CNG ગેસ ભરાવતા સમયે થયો જોરદાર વિસ્ફોટ, કારનું નીકળી ગયું કચ્ચરઘાણ

Zainul Ansari

વાઇરલ વિડીયો / દીકરાએ પિતાને કરાવ્યો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલ ટ્રેન્ડ, પછી જે થયું તે જોઈને તમે પણ હસી પડશો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!