GSTV
Home » News » પાક. PMને લાગી રહ્યો છે ભારતથી ડર, રદ્દ કરી મીટિંગ, કહ્યું ભારત હજી કરી શકે છે એર સ્ટ્રાઈક

પાક. PMને લાગી રહ્યો છે ભારતથી ડર, રદ્દ કરી મીટિંગ, કહ્યું ભારત હજી કરી શકે છે એર સ્ટ્રાઈક

imran khan

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાનખાને કહ્યું’

“ભારતમાં લોકસભા ચૂંટણી થવા સુધી ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધ તણાવપૂર્ણ રહેશે અને તેમને પાડોશી દેશથી હજુ એક દુઃસાહસની શંકા છે.”

પુલવામામાં પાકિસ્તાન આધારિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના 14 ફેબ્રુઆરી પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો.

ઈમરાનખાને વધુમાં કહ્યું યુદ્ધનો ઓછાયો હજી પણ પાકિસ્તાન અને ભારત પર મંડરાઈ રહ્યો છે કારણ કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર લોકસભા ચૂંટણી પહેલા હજી એક દુઃસાહસ કરી શકે છે. ‘ડૉન’ના માધ્યમથી ઈમરાને કહ્યું કે ખતરો હજી ટળ્યો નથી.

READ ALSO:

“ભારતમાં લોકસભા ચૂંટણી સુધી તણાવપૂર્ણ સ્થિતિ બનેલી રહેશે. આપણે ભારત તરફથી કોઈ પણ પ્રકારના આક્રમણ માટે તૈયાર રહેવું પડશે.”

તેમ ખાને જણાવ્યું. સાથે જ એવો પણ દાવો કર્યો કે તેમણે અફઘાનિસ્તાન સરકારની ‘ચિંતાઓ’ના કારણે તાલિબાન સાથે ઈસ્લામાબાદમાં થનારી તેમની પ્રસ્તાવિત મીટિંગ રદ્દ કરી દીધી.

Related posts

ચાર ચાર બોયફ્રેન્ડ સાથે શરીર સંબંધ બાંધ્યા બાદ બની ગર્ભવતી હવે બાપ કોણ આ માટે કાઢ્યો આ ઉપાય

Bansari

મોદી સરકાર આ તારીખે જાહેર કરી શકે છે સામાન્ય બજેટ, ઇન્કમટેક્સમાં થશે મોટી જાહેરાત

pratik shah

સૌથી મોટા સમાચાર : ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોર સમાપ્ત, વિશ્વભરમાં મંદીનો માહોલ ઝડપથી બદલાશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!