GSTV

હવે આ નવું આવ્યું: પાક. વડાપ્રધાન ઈમરાન ખાનની પણ કરાઈ જાસૂસી, જાસૂસીનો આરોપ ભારત પર લગાવ્યો

મંદિર

Last Updated on July 20, 2021 by pratik shah

ઈઝરાયેલી સ્પાયવેર પેગાસસથી જાસૂસીનાં મુદ્દે ભારતમાં વિપક્ષ સંસદમાં હોબાળો કરી રહ્યું છે. આ દરમિયાન આ મુદ્દો પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ઉછળ્યો છે. એક એહવાલ અનુસાર, જે નંબરોની જાસૂસી કરવામાં આવી તેમાંથી એક નંબર એવો પણ છે કે જેનો ઊપયોગ પાકિસ્તાનનાં વડાપ્રધાન ઈમરાન ખાન પણ કરી ચૂક્યા છે.

પાક. વડાપ્રધાન ઈમરાન ખાનની પણ કરાઈ જાસૂસી
પેગાસસ જાસૂસીમાં પાક. વડાપ્રધાનનો નંબર પણ હતો
પાકિસ્તાને ઈમરાનની જાસૂસીનો આરોપ ભારત પર લગાવ્યો
ભારતે કરેલી જાસૂસીના મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે

પાકિસ્તાનના રાજકરણમાં ઉથલ-પાથલ જોવા મળી

આ રિપોર્ટ જાહેર થયા બાદથી પાકિસ્તાનના રાજકરણમાં ઉથલ-પાથલ જોવા મળી છે. પાકિસ્તાનના આઈટી મંત્રી ફવાદ ચૌધરીએ વડાપ્રધાન ઈમરાન ખાનની જાસૂસીનો મુદ્દો આંતરરાષ્ટ્રીય મંચો પર ઉઠાવવાની ધમકી આપી છે. ચૌધરીએ પાક. વડાપ્રધાન ઈમરાન ખાનની જાસૂસીનો આરોપ ભારત પર લગાવ્યો છે. તેમણે કહ્યું કે, જાસૂસી કાંડની વધુ વિગતો મળતાની સાથે જ આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવવામાં આવશે.

READ ALSO

Related posts

મુખ્તાર અંસારીએ ફરી ખખડાવ્યા કોર્ટના દરવાજા, પોતાના જીવ પર જોખમ હોવાનું આપ્યું નિવેદન

Pritesh Mehta

મોદી અમેરિકાની ટોપ કંપનીઓના CEOsની સાથે કરી મુલાકાત, વાઈબ્રન્ટ સ્ટાર્ટઅપ સેક્ટર મુદ્દે પણ ચર્ચા

pratik shah

અહીં પતિની લાશ સાથે આખી રાત સૂવું પડે છે, લડાઈ પછી શારીરિક સંબંધ બાંધવાનો વિચિત્ર રિવાજ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!