ગુરૂ નાનક દેવના 550માં પ્રકાશ પર્વ પર પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનને ભારત આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યુ છે. આ આમંત્રણ SGPC દ્વારા આપવામાં આવ્યુ છે. SGPC દ્વારા 25મી જુલાઈના રોજ નગર કીર્તન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમા ઈમરાન ખાનને હાજરી આપવા આમંત્રણ અપાયુ છે.
આ ઉપરાંત પાકિસ્તાનના પંજાબના ગવર્નર અને સીએમને પણ ભારત આપવા માટે આમંત્રણ પત્રિકા મોકલવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે, આ આમંત્રણ એવા સમયે આપવામાં આવ્યુ છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે કુટનીતિક સંબંધોમાં તિરાડ પડી છે. બન્ને દેશ વચ્ચે વાતચીત પર પણ રોક લાગી છે.
READ ALSO
- ચાઈનીઝ જાસૂસી બલૂને ભારતને પણ નિશાન બનાવ્યાનો દાવો, ધ વોશિંગ્ટન પોસ્ટનો ચોંકાવનારો અહેવાલ
- સુરતમાં કાપડ ઉદ્યોગમાં ઇન્કમટેક્સના દરોડા, કાપડ ઉદ્યોગમાં જાણીતા ઉમર જનરલને ત્યાં સતત બે દિવસથી સર્ચ ઓપરેશન
- જો બાઈડેન બગડ્યા/ અમે સંઘર્ષ નહીં ઈચ્છતા પરંતુ જો અમને છંછેડશો તો અમેરિકા છોડશે નહીં, ચીન સીધી રીતે સમજી જાય
- નાણાકીય વર્ષ 2022-23ની RBIની છેલ્લી ક્રેડિટ પોલિસીના નિર્ણયોમાં સામાન્ય જનતાને મળ્યો ઝાટકો
- Turkey Syria Earthquake: ગર્ભવતિ મહિલાએ બાળકીને આપ્યો જન્મ, પરંતુ કાટમાળમાં ફસાયેલી માતાએ તોડ્યો દમઃ હૃદયદ્રાવક બની ઘટના