GSTV
Home » News » કાશ્મીર મુદ્દે પાક. PMની અકળામણ ફરી આવી સામે, કહ્યુ, દુનિયા ચુપચાપ જોશે નરસંહાર

કાશ્મીર મુદ્દે પાક. PMની અકળામણ ફરી આવી સામે, કહ્યુ, દુનિયા ચુપચાપ જોશે નરસંહાર

જમ્મુ કાશ્મીર મામલે દુનિયાના દેશનો સાથ ન મળતા પાકિસ્તાની પીએમ ઈમરાન ખાન ભારતને જેહાદની ધમકી આપી છે. ઈમરાન ખાને  ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે, દુનિયા ચુપચાપ કાશ્મીરના મુસલમાનો સાથે ફરીવાર સેબ્રેનિકા જેવો નરસંહાર અને જાતિય સફાયો જોવા માગે છે?

 ઈમરાને ધમકી આપતા કહ્યુ કે, જમ્મુ કાશ્મીરમાં નરસંહાર થશે તો તેના ગંભીર પરિણામ આવશે. જેની પ્રતિક્રિયામાં મુસ્લિમ દુનિયામાં કટ્ટરવાદ અને હિંસાનું પ્રમાણ વધશે. ભારત સરકારે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયુ છે.

પાકિસ્તાન એટલુ ડરી ગયુ છે કે, પાકિસ્તાન હવે જેહાદના નામે ધમકી આપી રહ્યુ છે. ઈમરાને અન્ય એક ટ્વિટમાં કહ્યુ હતુ કે. જમ્મુ કાશ્મીરમાં 12 દિવસથી કરફ્યુ લાગૂ કરવામાં આવ્યો છે, અને મોબાઈલ સેવા બિલકૂલ ઠપ છે.

READ ALSO

Related posts

આ મહિલાએ દુનિયાને જણાવ્યું પાકિસ્તાનમાં મહિલાઓ પર થતા અત્યાચારો વિશે, રાતોરાત ભાગવું પડ્યું PAK માંથી

NIsha Patel

LIVE : કેન્દ્રિય ચૂંટણીપંચની પ્રેસકોન્ફરન્સ

Arohi

વાહ રે પાકિસ્તાન! એકપણ યાત્રી વિના ઉડ્યા 82 વિમાન, પડ્યો કરોડોનો ફટકો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!