GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

કરતારપુર કૉરિડોર પર પાકિસ્તાનનો યુટર્ન, કહ્યુ- ઉદ્ધઘાટનની તારીખ હજુ નક્કી થઇ નથી

કરતારપુર કોરિડોરના ઉદ્ધઘાટનને લઇને પાકિસ્તાને હવે યુટર્ન લીધો છે.  પાકિસ્તાને ગુરૂવારે પોતાના અગાઉના દાવાથી પલટી મારતા કહ્યું કે કરતારપુર કોરિડોરના ઉદ્ધઘાટનની કોઇ પણ તારીખ હજુ નક્કી થઇ નથી. આ પહેલા પાકિસ્તાને ગુરૂનાનક દેવજીની 550મી જયંતિને ધ્યાને રાખીને સમયસર ઉદ્ધઘાટનનું આશ્વાસન આપ્યું હતુ.

આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા એક વરિષ્ઠ અધિકારીએ પણ ભારતીય સિખોને 9 નવેમ્બરથી યાત્રાની મંજૂરી આપવાની વાત કહી હતી. પરંતુ પાકિસ્તાને હવે આ વાત પરથી પલટી મારી છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે કહ્યું કે કરતારપુર કોરિડોર પીએમ ઇમરાન ખાનના વાયદા મુજબ સમયસર પૂર્ણ થશે.

અને તેનું સમયસર ઉદ્ધઘાટન થઇ જશે. પરંતુ હજુ સુધી કોઇ તારીખ જણાવી શકીએ નહીં. જો કે પાકિસ્તાને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે 12 નવેમ્બરે ગુરૂ નાનક જયંતિના પ્રસંગે કોરિડોરને ખોલી દેવામાં આવશે.

READ ALSO

Related posts

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા: મસૂદ અઝહરના સંબંધી ટૉપ જૈશ કમાન્ડર સહિત 3 આતંકી ઠાર

Bansari

ચીન અરબી સમુદ્રમાં કબજો જમાવવા પાકિસ્તાનના ગ્વાદર બંદરમાં કરી રહ્યું છે મોટી તૈયારી, ભારતને જશે નુક્સાન

Dilip Patel

દુનિયા કોરોનાના ભરડામાં: સંક્રમિતોની સંખ્યા 65 લાખની નજીક, અમેરિકા-રશિયા-બ્રાઝીલમાં તબાહી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!