GSTV
Home » News » એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનની વાયુ સેનાના પ્લેન ભારતમાં ઘુસ્યા હતા ? વાયુસેનાના પ્રમુખે આપ્યો આ જવાબ

એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનની વાયુ સેનાના પ્લેન ભારતમાં ઘુસ્યા હતા ? વાયુસેનાના પ્રમુખે આપ્યો આ જવાબ

ભારતીય વાયુસેનાએ કરેલી એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાનની વાયુસેનાના વિમાન પણ ભારતમાં આવ્યા હોવાના આક્ષેપને ઈન્ડિયન વાયુસેનાએ ફરી ફગાવ્યો છે. ભારતીય વાયુસેનાના પ્રમુખ બિરેન્દ્રસિંહ ધનોઆએ કહ્યુ હતુ કે પાકિસ્તાન આપણા હવાઈ ક્ષેત્રમાં ક્યારેય આવ્યુ ન હતુ. બાલાકોટ એરસ્ટ્રાઈકથી અમારો ઉદેશ્ય આતંકી શિબિર પર હુમલો કરવાનો હતો. અને તેમાં ભારતીય વયુસેના સફળ પણ થઈ હતી.

જોકે, પાકિસ્તાની વાયુસેના એલઓસીને પાર પણ કરી ન હતી. પાકિસ્તાના એરપોર્ટ બંધ થવા પર બિરેન્દ્રસિંહ ધનોઆએ કહ્યુ હતુ કે ,પાકિસ્તાને તેમના એરપોર્ટને બંધ કર્યા છે અને તે તેઓની સમસ્યા છે. તેમણે કહ્યુ કે, આપણી અર્થ વ્યવસ્તા વધુ મોટી છે. અને હવાઈ સેવા તેનો મહત્વપૂર્ણ ભાગ છે.

READ ALSO

Related posts

સોનભદ્ર હત્યાકાંડ પર દીદી બોલ્યા- ભાજપ બંગાળમાં આવી શકે, અમને યુપીમાં ન જવા દીધા

Riyaz Parmar

શીલા દીક્ષિતે આ ફિલ્મ એટલી બધી વાર જોઈ કે ઘરના લોકોને પાડવી પડી ના

Nilesh Jethva

દ્રાસમાં રાજનાથસિંહે કારગિલ યુદ્ધના વીર શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!