GSTV

આતંકિસ્તાનની વધુ એક નાપાક હરકત, પોરબંદરના દરિયામાં ભારતીય બોટ પર કર્યું ફાયરીંગ

ભારતની સરહદ પર અવળચંડાઈ કરતા આંતકિસ્તાનની વધુ એક નાપાક હરકત સામે આવી છે. જેમાં પાકિસ્તાને ભારતના ગુજરાત રાજ્યના પોરબંદરના દરિયાઈ વિસ્તારમાં અવળચંડાઈ શરૂ કરી છે. નોંધપાત્ર છેકે પાકિસ્તાનન મરીને દરિયામાં પોરબંદરની બોટ પર ફાયરિંગ કરવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

જેમાં આઈએનબીએલ નજીક બોટના અપહરણના નાપાક ઈરાદે પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. ત્યારે આ હિચકારી ઘટનામાં એક માછીમારને ગંભીર ઈજા પણ પહોંચી છે. નોંધનીય છે કે આ પહેલા પણ પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય માછીમારોની બોટોનું અપરહણ કરવાની ઘટના સામે આવી છે. ઘટનાની ગંભીરતા જોઈને ભારતીય કોસ્ટગાર્ડ પણ વધુ સક્રિય થયું છે.

READ ALSO

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!