GSTV
Home » News » VIDEO : મોરબીની અનોખી દેશભક્તિ, પાકિસ્તાન મુર્દાબાદની ટાઈલ્સ શૌચાલયોમાં લગાડશે

VIDEO : મોરબીની અનોખી દેશભક્તિ, પાકિસ્તાન મુર્દાબાદની ટાઈલ્સ શૌચાલયોમાં લગાડશે

મોરબીમાં સિરામિક ઉદ્યોગકારોએ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી આપી હતી. સિરામીક ઉદ્યોગકારોએ પાકિસ્તાન મુર્દાબાદના ધ્વજ વાળી ટાઈલ્સ બનાવી છે. જે જાહેર શૌચાલયોમાં મફતમાં લગાવશે. અને જરૂર પડશે તો શહેરના તમામ શૌચાલયોમાં પાકિસ્તાન મુર્દાબાદના ધ્વજવાળી ટાઈલ્સ લગાડશે.

Related posts

બિલકુલ ઘોડાની જેમ જ દોડે છે આ મહિલા, વાયરલ વીડિયો જોઈને થઈ જશો હેરાન

Mansi Patel

ફરહાન અખ્તરે વર્કઆઉટ વીડિયો શેર કર્યો, ‘તૂફાન’ ફિલ્મ માટેની તૈયારીઓ શરૂ

Riyaz Parmar

કરાટે શીખી રહેલ બાળક નહોંતું તોડી શકતું ટાઇલ, છેવટે ગુસ્સામાં આવીને કર્યું કઈંક એવું, કે Video બન્યો વાયરલ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!