GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

LoC પર ભારતનો કરારો જવાબ, ફાયરિંગમાં નિશાન બની પાકિસ્તાનની પોસ્ટ અને સૈનિક

પાકિસ્તાન સતત સીમા પારથી ગોળીઓ વરસાવી રહ્યુ છે. ત્યારે ફરી એકવાર તેમની તરફથી કરાતા ફાયરિંગનો ભારતે જોરદાર જવાબ આપ્યો છે. જમ્મૂ કાશ્મીરમાં કૃષ્ણા ઘાટી, મેંઢર સેક્ટરમાં પાકિસ્તાને ફાયરિંગ કર્યુ હતુ. જેના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાનની ઘણી ચોકીઓને નિશાને લીધી હતી. તો ઘણા પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હોવાના અહેવાલ પણ મળ્યા છે.

Rajouri siegfried

વાસ્તવમાં કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવી દેવાના કારણે પાકિસ્તાન અકળાયેલું છે. જેથી તે સીમા પર વારંવાર નાપાક હરકતો કરી રહ્યુ છે. આની પહેલાં પાકિસ્તાને સોમવારે નૌશેરા સેક્ટરમાં મોર્ટાર છોડ્યા હતા.

ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

બોર્ડર પર પાકિસ્તાનની નાપાક હરકતોનો ભારત જડબાતોડ જવાબ આપી રહ્યુ છે. હાલમાં જ જમ્મૂ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ હતુ. જેના જવાબમાં ભારતે રાજોરી સેક્ટરમાં પાકિસ્તાની સેનાની ચોકીને ઉડાવી દીધી હતી. જોકે, નૌશેર સેક્ટરમાં પાકિસ્તાન તરફથી કરાયેલાં ફાયરિંગમાં એક ભારતીય જવાન શહીદ થયો હતો.

READ ALSO

Related posts

રામ મંદિરને લઈને પાકિસ્તાનની ટીપ્પણી પર અયોધ્યાના સંત ભડક્યા, ભારતની આંતરિક બાબતોમાં દખલ ન આપવાની આપી સલાહ

Arohi

ચીન ભારત સામે યુદ્ધ કરવાની કરી રહ્યું છે તૈયારી , ઉપગ્રહની આ તસવીરોથી જ મોદી સરકાર છે એલર્ટ

Dilip Patel

આ મહેલમાં હિટલરનું 10,500 કરોડનું 28 ટન છુપાવેલું છે સોનું! સૈનિકની ડાયરીમાંથી રહસ્ય બહાર આવ્યું

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!