સોશિયલ મીડિયા પર એક શાહમૃગનો વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને બે ઘડી આપ પણ વિચારવા લાગશો કે, શું વાસ્તવમાં આવી બની શકે. એક શાહમૃગ પ્રાણીસંગ્રહાલયમાંથી ભાગીને રસ્તાઓ પર દોડતુ દેખાયુ હતું. શાહમૃગ રોડ પર એવી દોટ મુકી છે કે, રસ્તા પર નિકળનારા લોકો પણ તેને રસ્તો આપી દેતા જોવા મળ્યા હતા. ઈંડિયન ફોરેસ્ટ સર્વિસના ઓફિસર પ્રવીણ કાસવાને આ વીડિયો શેર કર્યો હતો.
Meanwhile an ostrich on roads of #Karachi. Having a free run. It’s real. pic.twitter.com/mR1UVgnpGr
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) January 7, 2021
વીડિયોમાં આપ જોઈ શકો છો કે, રસ્તા પર શાહમૃગ દોડ લગાવી રહ્યુ છે. આજૂબાજૂમાંથી ગાડીઓ પણ પસાર થઈ રહી છે. અમુક લોકો તો ડરીને ગાડી પણ ધીમી પાડી દીધી હતી. તો વળી કોઈને ગાડીની લિવર મારી મુક્યું હતું. આ શાહમૃગમાં પ્રાણીસંગ્રહાલયમાંથી ભાગી છૂટ્યુ છે. વીડિયો શેર કરતા પ્રવીણ કાસવાન લખે છે કે, કરાચીના રસ્તાઓ પર એક શાહમૃગ. મજાથી દોડી રહ્યુ છે અને આ રિયલ વીડિયો છે.

READ ALSO
- સાવધાન! ભૂલથી પણ આ 7 ચીજવસ્તુઓને ક્યારેય તમારા ફ્રિજમાં ના મૂકતા નહીંતર…
- તમારા નસકોરાં બોલવા પાછળ ક્યાંક ઓએસએ તો જવાબદાર નથી, જાણો કઈ રીતે મેળવશો તેનાથી છુટકારો
- Suzuki Access 125ની ખરીદવું પડશે મોંઘુ, કંપનીએ કિંમતમાં કર્યો આટલા રૂપિયાનો વધારો
- પોતાની જાન ગામમાં આવે તે પહેલા યુવતીએ અધિકારીઓ પાસે બનાવડાવ્યો ગામનો નવો રસ્તો, અધિકારીઓએ પણ ખુશ થઈ કામ કરી આપ્યું
- શું તમે કરો છો Earphone નો ઉપયોગ? તો જાણી લેજો તેનાથી થતી ગંભીર બીમારીઓ વિશે…