GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

ભારતમાં આતંકી ગતિવિધિઓ વધારવા માટે પાકિસ્તાને આ સંગઠનો સાથે મિલાવ્યા હાથ

પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર એજન્સી આઇએસઆઇએ ફરી એક વખત પંજાબ અને કાશ્મીરમાં આતંકી હુમલાઓ કરવાનું નાપાક ષડયંત્ર રચ્યું છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓને મળેલી બાતમી મુજબ આઇએસઆઇએ કાશ્મીર અને ખાલિસ્તાની આતંકીઓની સાથે મળીને ભારતમાં તેમની આતંકી ગતિવિધિઓને તેજ બનાવવા જણાવ્યું છે.

પાકિસ્તાને કાશ્મીર ખાલિસ્તાન રેફરેન્ડમ ફ્રન્ટ એટલે કે કેકેઆરએફ નામથી એક નવું સંગઠન પણ બનાવ્યું છે. જેમાં વિદેશમાં રહેતા ખાલીસ્તાની સમર્થકો અને કાશ્મીરી અલગતાવાદીઓને એક સાથે જોડવાના પ્રયાસો પણ હાથ ધરાઇ રહ્યા છે. યુકે, કેનેડા અને અમેરિકા જેવા દેશોમાં સ્થિત પાકિસ્તાની હાઇકમિશન અને દુતાવાસની મદદથી પાકિસ્તાન આ ગ્રુપને મજબૂત કરવાના કામમાં લાગ્યું છે.

ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા મુજબ પાકિસ્તામાં રહેતા ખાલિસ્તાની આતંકીઓ અને કાશ્મીરી આતંકીઓને પ્લાન કે-ટુ અંતર્ગત જોડવામાં આવી રહ્યા છે. જેના માટે આઇએસઆઇએ આ આતંકીઓ વચ્ચે અનેક બેઠક પણ યોજી છે.

READ ALSO

Related posts

વિશાખાપટ્ટનમ ગેસ લીક મામલોઃ LG પોલીમર્સના CEO સહિત 12 લોકોની ધરપકડ

Mansi Patel

મોટી પાનેલીમાં બે દિવસમાં 29 ઈંચ વરસાદ, ગણોદ ગામના નેસડામાં રહેતા લોકોને કરાયા રેસ્ક્યૂ, જામરાવલ ગામ બેટમાં ફેરવાયુ

Nilesh Jethva

રાજકોટ સિવિલ હોસ્પિટલના સેલરમાં ભરાયું પાણી, બોમ્બે હાઉસિંગ સોસાયટીના વીજ થાંભલા પર થયા કડાકા ભડાકા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!