GSTV

પાકિસ્તાને જાસૂસીના આરોપમાં સંડોવાયેલા કુલભૂષણ જાદવને ભારતને સોંપવાનો ઇન્કાર કર્યો

પાકિસ્તાને જાસુસીના આરોપમાં સંડોવાયેલા કુલભૂષણ જાધવને ભારતને સોંપવાનો ઈન્કાર કર્યો છે.  પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યુ કે,  કુલભુષણ જાદવને ભારતને સોંપવામાં નહીં આવે. જાસૂસીના આરોપ હેઠેળ કુલભૂષણને પાકિસ્તાનની આર્મી કોર્ટે મોતની સજા ફટકારી હતી. જોકે, બાદમાં આર્મી કોર્ટના ચૂકાદાને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આંતરાષ્ટ્રીય કોર્ટે સુનાવણી કરતા કુલભૂષણ જાદવની સજા પર રોક લગાવી દીધી હતી. હાલમાં આ મામલો આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પેન્ડિગ છે. મહત્વનું છે કે, હાલમાં આ મામલો આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પેન્ડિગ છે. મહત્વનુ છે કે, 25 ડિસેમ્બર 2017ના રોજ કુલભૂષણની માતા અને તેની પત્ની તેને મળવા માટે ઈસ્લામાબાદ ગયા હતા. જ્યા તેમને જાધવ સાથેની મુલાકાત માટે 30 મિનીટનો સમય આપવામાં આવ્યો હતો.

Related posts

TikTok: પાકિસ્તાને આ શરતો સાથે ટિકટોક પરથી હટાવ્યો પ્રતિબંધ, 10 દિવસ પહેલા જ ચાઇનીઝ એપ કરી હતી બૅન

Bansari

જમ્મુ-કાશ્મીર/ શોપિયામાં સુરક્ષાદળો અને આંતકીઓ વચ્ચે થઈ અથડામણ, એક આંતકી મરાયો ઠાર- સર્ચ ઓપરેશન શરૂ

pratik shah

મોટા સમાચાર/પીએમ મોદીના આ નિર્ણયના કારણે દેશમાં ઘટી રહ્યાં છે કોરોના સંક્રમણના કેસ, રિકવરી રેટ 88 ટકાએ પહોંચ્યો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!