GSTV

પાકિસ્તાને ભારતને આપી માહિતી, થઈ શકે છે મોટો આતંકી હુમલો

Last Updated on June 16, 2019 by Mayur

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી જાકીર મૂસાને ઠાર કરવામાં આવ્યા બાદ ઘાટીમાં આતંકવાદીઓ ફરીવાર મોટી આતંકવાદી હુમલાની ઘટનાને અંજામ આપવાની તૈયારી કરી રહ્યા છે. આતંકવાદીઓ મૂસાના મોતનો બદલો લેવા માટે પુલવામા જેવી ઘટનાને અંજામ આપી શકે છે. આ પ્રકારના હુમલાની માહિતી ખૂદ પાકિસ્તાને અમેરિકા અને ભારતને આપી છે.

આતંકવાદી હુમલાના એલર્ટ બાદ સુરક્ષા એજન્સી અને ભારતીય સેનાને એલર્ટ કરવામાં આવી છે. જેથી જમ્મુ કાશ્મીરમાં તમામ હાઈવે પર સુરક્ષા વધારવામાં આવી છે. પાકિસ્તાને આપેલી માહિતી પ્રમાણે આતંકવાદીઓ પુલવામા જિલ્લાના અવંતીપોરામાં હુમલો કરી શકે છે. આતંકવાદીઓ ફરીવાર આઈઈડીનો ઉપયોગ હુમલાની ઘટનાને અંજામ આપી શકે છે. જેથી સુરક્ષા દળ ઘાટીમાં આતંકવાદીઓની ગતિવિધિ પર ચાંપતી નજર રાખી રહ્યુ છે.

READ ALSO

Related posts

માતમમાં ફેરવાઈ ખુશીઓની પળ! લગ્ન પ્રસંગમાં પડી આકાશી વીજળી, 16 લોકો જીવતા ભૂંજાયા: અનેક ઘાયલ

pratik shah

Tokyo Olympics / રેસલિંગમાં ગુરુવારે મળશે ગોલ્ડ! રવિ દહિયા બતાવશે કુસ્તીના દાવ: કંઇક આવો છે ગુરુવારનો ભારતનો કાર્યક્રમ

Zainul Ansari

અમદાવાદમાં 584 કરોડના ખર્ચે નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!