GSTV
Home » News » પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે ખોટી જુબાની આપવા માટે, સંપત્તિ છુપાવવા બદલ અયોગ્ય જાહેર કર્યા

પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે ખોટી જુબાની આપવા માટે, સંપત્તિ છુપાવવા બદલ અયોગ્ય જાહેર કર્યા

પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફે ચૂંટણી લડતી વખતે સંપત્તિ જાહેર ન કરવા અને ખોટું સોગંદનામું આપવા માટે અયોગ્ય જાહેર કરાયા છે. જે ગંભીર મુદ્દો છે. આ જાણાકરી રવિવારે મીડિયાનાં અહેવાલમાં આપ્યા હતા.

ખાનગી ન્યૂઝ ચેનલના અહેવાલ મુજબ, સુપ્રિમ કોર્ટ મુજબ 69 વર્ષીય શરીફે 2013માં નામાંકન પાત્ર ભરતી વખતે કેપિટલ એફઝેડઈમાં સંપત્તિઓને છુપાવી હતી. તેમણે કહ્યુકે,સંપત્તિને જાહેર ન કરવી તે દેશ માટે બરાબર નછી અને તેને રોકવા માટે કાર્યવાહી કરી યોગ્ય પગલા લેવા જોઈએ.

કોર્ટે કહ્યુકે, સંવિધાનનાં આર્ટિકલ 62-1એફ મુજબ જે પ્રતિનિધિ ઈમાનદાર ન હતા. તેમણે કહ્યુકે કોર્ટ ઉમેદવારો દ્વારા આપવામાં આવેલાં ખોટા સોગંદનામાની ઉપેક્ષા ન કરી શકે.

READ ALSO

Related posts

પેન્શન પર પણ મળશે બોનસ, 6 કરોડ લોકોને અસર કરશે EPFOના આ છે નવા નિયમો

Mansi Patel

Diwali 2019- દિવાળી પહેલાં ઘરે લઈ આવો કોડી, શ્રીયંત્ર સહિત આ 7 ચીજો, ક્યારેય નહિ થાય ધનની કમી

Mansi Patel

Hyundaiએ લોન્ચ કરી નવી સ્પેશલ Santro,ફિચર્સ અને કિંમતમાં આવ્યો બદલાવ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!