GSTV

પાકિસ્તાનમાં પૂર્વ PM અબ્બાસીની ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ

પાકિસ્તાનના પૂર્વ પીએમ શાહિદ ખકાન અબ્બાસીની એનએબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અબ્બાસી પર સરકારી નાણાનો ખોટી રીતે ઉપયોગ અને એલએનજી ગોટાળાનો આરોપ છે.

આજે તેમને કોર્ટમાં હાજર થવાનું હતુ.. પરંતુ તેઓ કોર્ટમાં ગેરહાજર રહેતા અબ્બાસી વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી. અબ્બાસીની એવા સમય ધરપકડ કરવામાં આવી જ્યારે તેઓ લાહોર ટોલ પ્લાઝાથી પસાર થઈ રહ્યા હતા.

 મહત્વપૂર્ણ છે કે, ભ્રષ્ટાચાર મામલે નવાઝ શરીફને સજા ફટકારવામાં આવી હતી. તેમની સાથે તેમની પુત્રી મરિયમ શરીફને પણ સજા થઈ છે. નવાઝ શરીફ બાદ અબ્બાસીને પાકિસ્તાનના પીએમ બનાવવામાં આવ્યા હતા.

જેથી તેઓ પહેલી ઓગસ્ટ, ૨૦૧૭થી  ૩૧ મે, ૨૦૧૮સુધી પાકિસ્તાનના પીએમ રહ્યા હતા. અબ્બાસીની ધરપકડ લિક્વિફાઈડ નેચરલ ગેસની આયાતને લઈને થયેલી કથિત ગડબડમાં થઈ છે.

READ ALSO

Related posts

Coronaનો પ્રચંડ પ્રકોપ: દુનિયામાં મૃત્યુઆંક 95 હજારને પાર, 24 કલાકમાં 84 હજારથી વધુ સંક્રમિત

Bansari

કોરોનાનો કહેર: અમદાવાદમાં 58 સહિત ગુજરાતમાં એક જ દિવસમાં 95 કેસ, આરોગ્ય વિભાગ દોડતું થયું

pratik shah

કોરોના સામે લડવા આ રાજ્ય ‘ઓપરેશન શિલ્ડ’ના શરણે : જાણો શું થાય છે આવા સમયે ?

Mayur
Do NOT follow this link or you will be banned from the site!