GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

પાકિસ્તાનમાંથી મોકલાઈ રહ્યો છે ‘કૌન બનેગા કરોડપતિ’ના નામથી મેસેજ, રહો સાવધાન

સુરક્ષા એજન્સીઓને જાણકારી મળી છેકે, ફેમસ ટીવી ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ની લોકપ્રિયતાનો ઉપયોગ કરી રોકડ રકમ મેળવવા માટે, પાકિસ્તાનમાં કેટલાક લોકો નકલી સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા લોકોને ફસાવવા પ્રયાસ કરી રહ્યા છે. રક્ષા મંત્રાલયે આ જાણકારી આપી છે.

સંરક્ષણ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલી સલામતી એડવાઈઝરી મુજબ, “સાયબર સેલ દ્વારા જાણ કરવામાં આવી છે કે વિરોધી લોકો કૌન બનેગા કરોડપતિની લોકપ્રિયતાનો લાભ લઈ રહ્યા છે અને લોકોને ફસાવવા માટે વોટ્સએપ ગ્રુપો બનાવી નકલી સંદેશાઓ મોકલી લોકોને ફસાવી રહ્યા છે.”

બચવા માટે આ પગલાં લો

એડવાઈઝરીમાં પાકિસ્તાનના બે ફોન નંબરો પણ લખવામાં આવ્યા છે, જે આવા વોટ્સએપ ગ્રુપના એડમિન છે. સંરક્ષણ મંત્રાલયના સાયબર સેલે લોકોને સલાહ આપી છે કે જે આવા જૂથમાં જોડાય, તેને તરત જ છોડી દો. વળી, એવું પણ સૂચવવામાં આવ્યું છે કે તમે વોટ્સએપને એવી રીતે સેટ કરો કે તે જ વ્યક્તિ તમને એવા જૂથમાં ઉમેરી શકે, જેનો નંબર તમારા ફોનમાં સેવ થઈ ગયો છે.

READ ALSO

Related posts

અમદાવાદના આ યુવકને PUBG ગેમ રમવી પડી ભારે, ખાતામાંથી કપાઈ ગયા આટલા હજાર રૂપિયા

Nilesh Jethva

બાહુબલી અતીક અહમદના ભાઈની કરી પોલીસે ધરપકડ, 1 લાખ રૂપિયાનું હતું ઈનામ

Mansi Patel

કોરોનાનો કહેર : અમદાવાદના આ 26 વિસ્તારને કરાયા માઈકો કન્ટેન્મેન્ટ જાહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!