GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

પાકિસ્તાનથી મોકલવામાં આવી રહ્યાં છે કોન બનેગા કરોડપતિના નામ પર મેસેજ, રહોં સાવધાન

સુરક્ષા એજન્સીઓને એવી માહિતી મળી છે કે પાકિસ્તાનમાં કેટલાક લોકો પ્રખ્યાત ટીવી ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ની લોકપ્રિયતાને આડે નકલી સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા લોકોને ફસાવાનો પ્રયાસ કરી રહ્યા છે. સંરક્ષણ મંત્રાલયે આ માહિતી આપી.

સંરક્ષણ મંત્રાલયે જારી કરેલી સલામતી સલાહ મુજબ, “સાયબર સેલ દ્વારા જાણ કરવામાં આવી છે કે વિરોધી લોકો ‘કૌન બનેગા કરોડપતિ’ની લોકપ્રિયતાનો લાભ લઈ રહ્યાં છે અને લોકોને ફસાવવા માટે વોટ્સએપ ગૃપો બનાવી નકલી સંદેશાઓ બનાવીને લોકોને મોકલી રહ્યાં છે

બચવા માટે આ પગલાં લો

પાકિસ્તાનના બે ફોન નંબરો પણ લખવામાં આવ્યા છે, જે આવા જ વોટ્સએપ ગ્રુપના એડમીન છે. સંરક્ષણ મંત્રાલયના સાયબર સેલે લોકોને સલાહ આપી છે કે જે આવા ગૃપમાં જોડાયા હોય તો તેને તરત જ છોડી દો. વળી, એવું પણ સૂચવવામાં આવ્યું છે કે તમે વોટ્સએપને એવી રીતે સેટ કરો કે તે જ વ્યક્તિ તમને એવા ગૃપમાં ઉમેરી શકે જેનો નંબર તમારા ફોનમાં સેવ છે.

જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 37૦ અંગેના ભારતના નિર્ણયથી પાકિસ્તાન દ્વારા બનાવટી સમાચાર ફેલાવવાની પ્રક્રિયા હજી અટકી નથી. સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાનના આવા 200 લશ્કરી અધિકારીઓના નકલી સોશિયલ મીડિયા હેન્ડલ્સની ઓળખ કરી છે, જેના દ્વારા કાશ્મીરમાં પાકિસ્તાનની માનસિકતા અનુસાર સંદેશાઓ મોકલવામાં આવી રહ્યાં છે.

READ ALSO

Related posts

એક વ્યક્તિ નિયમ મુજબ કેટલુ સોનુ રાખી શકે, જાણો શું કહે છે ઈન્કમ ટેક્સના નિયમો

Pravin Makwana

એક સપ્તાહમાં ભારતમાં આવ્યાં 25 ભૂકંપના ઝાટકા, દરરોજ ત્રણથી વધારે વખત ધરા ધ્રુજી

Mansi Patel

ખેડૂતે પત્ની સાથે મળી એવુ ગીત ગાયું કે બોલીવૂડના કલાકારો પણ મોઢામાં આંગળી નાખી ગયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!