GSTV

અમેરિકા, પાકિસ્તાન ધર્મશાસિત દેશો પણ ભારત ધર્મ નિરેપક્ષ, રાજનાથસિંહે કરવો પડ્યો ખુલાસો

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ભારતીય મૂલ્યોમાં તમામ ધર્મને બરાબર માનવામાં આવે છે તેમ જણાવી કહ્યું કે આજ  કારણે આપણો દેશ ધર્મનિરપેક્ષ છે અને ભારત, પાકિસ્તાનની જેમ ધર્મશાસિત દેશ ક્યારેય નથી બન્યો.

દિલ્હીમાં એસીસીના ગણતંત્ર દિવસના ઉપલક્ષ્યમાં આયોજિત શિબિરમાં સંરક્ષણ મંત્રીએ કહ્યું કે ભારતમાં ધર્મો વચ્ચ કદી ભેદભાવ નહીં થાય, તો અમે કઈ રીતે કરી શકીએ?

રાજનાથ સિંહે કહ્યું અમેરિકા પણ એક ધર્મશાસિત દેશ છે. રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે ભારતે એવી જાહેરાત કદી નથી કરી કે દેશનો ધર્મ હિંદુ, શીખ કે બૌદ્ધ હશે. તેઓએ વસુધૈવ કુટુમ્બકમની ઉક્તિ આપી, આ સંદેશ ભારતમાંથી ગયો છે તેમ જણાવ્યું છે.

READ ALSO

Related posts

રણનીતિ / હવે ચીનના દુશ્મનોની સાથે હાથ મીલાવશે ભારત, ડ્રગનની નાકમાં દમ કરનારા દેશો સાથે શરૂ થશે વેપાર મંત્રણા

Mansi Patel

બિહાર ચૂંટણીમાં કરોડપતિની બોલબાલા, પહેલા ચરણમાં 1065માંથી 153 ઉમેદવારો પાસે છે કરોડોની સંપત્તિ,આ બે પાર્ટીના 60 ટકા ઉમેદવારો

Mansi Patel

અમદાવાદમાં ખિસ્સા કાતરૂઓ કેવી રીતે પળવારમાં હાથ સફાઇ કરે છે તેનો ડેમો આપ્યો ખુદ પોલીસે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!