GSTV
India News Trending

કમલેશ તિવારીની હત્યા પાછળનું નીકળ્યું પાકિસ્તાન કનેક્શન, જાણીને રહી જશો દંગ

હિંદુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યા બાદ મુખ્ય આરોપી રશીદ પઠાણનું પાકિસ્તાની કનેકશન સામે આવ્યુ. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રશીદ દુબઈમાં જે કંપનીમાં કામ કરતો હતો એ કંપની પાકિસ્તાની માલિકની હતી. જેથી આ મામલે એટીએસે પણ તપાસ શરૂ કરી છે.

રશીદ દુબઈમાં જે કંપનીમાં કામ કરતો હતો તે કંપનીનો માલિક પાકિસ્તાનના કરાંચીનો હોવાનું તપાસમાં જણાયું છે. રશીદ કરાંચી પાકિસ્તાન ગયો છે કે નહીં તે દિશામાં પણ એટીએસએ તપાસ લંબાવી છે. આતંકી સંગઠન સાથે તાર જોડાયેલા હોવાની શંકાએ એટીએસએ તે દિશામાં તપાસ હાથ ધરી છે. રશીદ કોમ્પ્યુટરનો જાણકાર છે અને સુરતમા તે દરજીનું કામ કરતો હતો. ત્યારે પોલીસે આ મામલે રશીદની વધુ પૂછપરછ પણ શરૂ કરી છે.

READ ALSO

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu
GSTV